કરંટ અફેર્સ ડિસેમ્બર 2021 (Current Affairs December 2021) કયું મંત્રાલય 'અટલ વયો અભ્યુદય યોજના’ (AVYAY) નામક અમ્બ્રેલા યોજના લાગુ કરી રહ્યું છે ? આવાસ અને શહેરી બાબતોનું મંત્રાલય સામાજિક ન્યાય અને અધિકારિતા મંત્રાલય મહિલા અને બાળ વિકાસ મંત્રાલય ગૃહ મંત્રાલય આવાસ અને શહેરી બાબતોનું મંત્રાલય સામાજિક ન્યાય અને અધિકારિતા મંત્રાલય મહિલા અને બાળ વિકાસ મંત્રાલય ગૃહ મંત્રાલય ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ ડિસેમ્બર 2021 (Current Affairs December 2021) તાજેતરમાં આલ્ફા 50 ચર્ચામાં હતું , તે શું છે ? ગ્રીન બોન્ડ એક્સચેન્જ ટ્રેડેડ ફંડ કોલંબિયા ખાતેથી મળી આવેલ નવો સરીસૃપ જીવ એસ્ટેરોઈડ ગ્રીન બોન્ડ એક્સચેન્જ ટ્રેડેડ ફંડ કોલંબિયા ખાતેથી મળી આવેલ નવો સરીસૃપ જીવ એસ્ટેરોઈડ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ ડિસેમ્બર 2021 (Current Affairs December 2021) તાજેતરમાં ફિનટેક ઉદ્યોગોમાં યુવાનોને તાલીમ આપવા કૌશલ્ય વિકાસ મંત્રાલયે કઈ કંપની સાથે કરાર કર્યા છે ? અમેઝોન પે BHIM UPI ગુગલ પે PAYTM અમેઝોન પે BHIM UPI ગુગલ પે PAYTM ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ ડિસેમ્બર 2021 (Current Affairs December 2021) આત્મનિર્ભર ભારત રોજગાર યોજના (ABRY) અંતર્ગત સહાયતા પ્રાપ્ત લાભાર્થીઓની સંખ્યાવાળા રાજયોની યાદીમાં ક્યું રાજય ટોચના સ્થાને છે ? રાજસ્થાન ઉત્તર પ્રદેશ મધ્ય પ્રદેશ મહારાષ્ટ્ર રાજસ્થાન ઉત્તર પ્રદેશ મધ્ય પ્રદેશ મહારાષ્ટ્ર ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ ડિસેમ્બર 2021 (Current Affairs December 2021) તાજેતરમાં કઈ યુનિવર્સિટીએ ટાઈમ્સ હાયર એજ્યુકેશન (THE) એશિયા એવોર્ડ 2021માં 'ડિજિટલ ઈનોવેશન ઓફ ધ યર એવોર્ડ' જીત્યો ? O.P. જિંદલ ગ્લોબલ યુનિવર્સિટી અન્ના યુનિવર્સિટી બનારસ હિન્દુ યુનિવર્સિટી જવાહરલાલ નેહરૂ યુનિવર્સિટી O.P. જિંદલ ગ્લોબલ યુનિવર્સિટી અન્ના યુનિવર્સિટી બનારસ હિન્દુ યુનિવર્સિટી જવાહરલાલ નેહરૂ યુનિવર્સિટી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ ડિસેમ્બર 2021 (Current Affairs December 2021) તાજેતરમાં કેન્દ્રીય વિદેશ મંત્રી એસ.જયશંકરે ક્યા સ્થળે 5મા હિન્દ મહાસાગર સંમેલનમાં ભાગ લીધો હતો ? અબુધાબી દુબઈ રિયાધ તેહરાન અબુધાબી દુબઈ રિયાધ તેહરાન ANSWER DOWNLOAD GUJARATI MCQ APP