PSI Prelim Exam Paper (06-03-2022) ખાલી જગ્યા પૂરો. B, F, J, ____, V T Q R P T Q R P ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
PSI Prelim Exam Paper (06-03-2022) નિમ્ન રાજ્યોને તેમની રાજધાની સાથે જોડો.(1) અરૂણાચલ પ્રદેશ(2) મણિપુર (3) મેઘાલય (4) મિઝોરમ(a) શિલોંગ(b) ઐઝવાલ (c) ઈટાનગર (d) ઈમ્ફાલ 1c, 2d, 3b, 4a 1c, 2d, 3a, 4b 1d, 2c, 3a, 4b 1a, 2b, 3d, 4c 1c, 2d, 3b, 4a 1c, 2d, 3a, 4b 1d, 2c, 3a, 4b 1a, 2b, 3d, 4c ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
PSI Prelim Exam Paper (06-03-2022) 2011 ની વસ્તી ગણતરી મુજબ નિમ્ન રાજ્યોને વસ્તી ગીચતાના વધતા ક્રમે ગોઠવો. (1) મહારાષ્ટ્ર(2) ગુજરાત(3) રાજસ્થાન (4) મધ્ય પ્રદેશ 4, 3, 1, 2 3, 4, 1, 2 4, 3, 2, 1 3, 4, 2, 1 4, 3, 1, 2 3, 4, 1, 2 4, 3, 2, 1 3, 4, 2, 1 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
PSI Prelim Exam Paper (06-03-2022) નીચેનામાંથી જેમને સર્વ પ્રથમ અશોક ચક્ર એનાયત કરવામાં આવ્યો તે પોલિસ ઓફિસર કોણ હતા ? મોહન ચંદ્ર શર્મા અશોક કામટે રન્ધીર વર્મા પ્રમોદ કુમાર સતપથી મોહન ચંદ્ર શર્મા અશોક કામટે રન્ધીર વર્મા પ્રમોદ કુમાર સતપથી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
PSI Prelim Exam Paper (06-03-2022) સૂર્ય થી તેમના અંતરનાં ક્રમ પ્રમાણે, કયો ગ્રહ મંગળ અને યુરેનસની વચ્ચે સ્થિત છે ? શનિ અને પૃથ્વી પૃથ્વી અને ગુરૂ શનિ ગુરૂ અને શનિ શનિ અને પૃથ્વી પૃથ્વી અને ગુરૂ શનિ ગુરૂ અને શનિ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
PSI Prelim Exam Paper (06-03-2022) ખૂટતી સંખ્યાને ઓળખો. 2, 5, 7, 12, x, 31, 50 25 19 23 21 25 19 23 21 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP