કરંટ અફેર્સ એપ્રિલ 2021 (Current Affairs April 2021) તાજેતરમાં કઈ ફિલ્મે બ્રિટિશ એકેડેમી ઓફ ફિલ્મ એન્ડ ટેલિવિઝન આર્ટસ (BAFTA) બેસ્ટ પિક્ચર એવોર્ડ જીત્યો ? અનધર રાઉન્ડ જુડાસ સોલ નોમેડલેન્ડ અનધર રાઉન્ડ જુડાસ સોલ નોમેડલેન્ડ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ એપ્રિલ 2021 (Current Affairs April 2021) તાજેતરમાં ભારતે કયા દેશ સાથે વજ્ર પ્રહાર -2021 યુદ્ધ અભ્યાસનું આયોજન કર્યું હતું ? જાપાન અમેરિકા રશિયા ફ્રાંસ જાપાન અમેરિકા રશિયા ફ્રાંસ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ એપ્રિલ 2021 (Current Affairs April 2021) વિશ્વનો સૌથી ઊંચો રેલવે બ્રિજ કઈ નદી પર બની રહ્યો છે ? ચિનાબ રાવી સિંધુ બ્રહ્મપુત્ર ચિનાબ રાવી સિંધુ બ્રહ્મપુત્ર ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ એપ્રિલ 2021 (Current Affairs April 2021) તાજેતરમાં કઈ કંપનીએ STEM ક્ષેત્રોમાં નવીનીકરણ અને ઉદ્યમશીલતાને પ્રોત્સાહન આપવા માટે NITI આયોગના અટલ ઈનોવેશન મિશન (AIM) સાથે સ્ટેટમેન્ટ ઓફ ઈન્ટેન્ટ (SoI) પર હસ્તાક્ષર કર્યા છે ? કેપજેમિની દસોલ્ટ સિસ્ટમ સીમેન્સ ફુજિત્સુ કેપજેમિની દસોલ્ટ સિસ્ટમ સીમેન્સ ફુજિત્સુ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ એપ્રિલ 2021 (Current Affairs April 2021) તાજેતરમાં કયા દેશમાં આવેલા બારાકાહ ન્યુક્લીયર પાવર પ્લાન્ટનું વાણિજ્યિક સંચાલન શરૂ કરવામાં આવ્યું ? UAE સાઉદી અરેબિયા કતાર કુવૈત UAE સાઉદી અરેબિયા કતાર કુવૈત ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ એપ્રિલ 2021 (Current Affairs April 2021) તાજેતરમાં યોજાયેલા રાયસીના ડાયલોગની શરૂઆત કયા વર્ષે થઈ હતી ? વર્ષ 2018 વર્ષ 2017 વર્ષ 2016 વર્ષ 2014 વર્ષ 2018 વર્ષ 2017 વર્ષ 2016 વર્ષ 2014 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP