GPSC Accounts Officer Class-1 Exam Paper (25-7-2021) / 25 (ASP - 1)
દૂર સંચારની બેન્ડ વિડ્થ (Bandwidth) કે જે સૌથી વધુ ક્ષમતા ધરાવે છે અને જે માઈક્રોવેવ (સૂક્ષ્મ તરંગો), કેબલ તથા ફાઈબર Lines માં ઉપયોગમાં લેવામાં આવે છે તે ___ તરીકે ઓળખાય છે.

Bus width
Hyper-link
Carrier wave (વાહક તરંગ)
Broadband

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

GPSC Accounts Officer Class-1 Exam Paper (25-7-2021) / 25 (ASP - 1)
નીચેના પૈકી નો કયો રેલ્વે ઝોન એ ભારતમાં સૌ પ્રથમ સંપૂર્ણ વિજળીકૃત ઝોન છે ?

પશ્ચિમ રેલ્વે ઝોન
પશ્ચિમ મધ્ય રેલ્વે ઝોન
દક્ષિણ મધ્ય રેલ્વે ઝોન
દક્ષિણ રેલ્વે ઝોન

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

GPSC Accounts Officer Class-1 Exam Paper (25-7-2021) / 25 (ASP - 1)
ગુપ્તકાળ દરમ્યાન નીચેના પૈકી કયા વ્યાપારી માર્ગ (Trade route) નો હયાત વ્યાપારી માર્ગમાં ઉમેરો કરવામાં આવ્યો ?

ચીન સાથેનો જમીન માર્ગ
ઉત્તર રશિયા સાથેનો જમીન માર્ગ
એલેક્ઝાન્ડ્રીયા સાથેનો દરિયાઈ માર્ગ
દક્ષિણ આફ્રિકા સાથેનો દરિયાઈ માર્ગ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

GPSC Accounts Officer Class-1 Exam Paper (25-7-2021) / 25 (ASP - 1)
પ્રધાનમંત્રી ગ્રામ સડક યોજના અંતર્ગત નાણાંકીય વર્ષ 2020-21 દરમ્યાન નીચેના પૈકી કયા રાજ્યએ સૌથી વધુ લંબાઈના રોડ વિકસાવવામાં પ્રથમ સ્થાન પ્રાપ્ત કર્યું ?

ગુજરાત
પશ્ચિમ બંગાળ
આપેલ પૈકી એક પણ નહીં
છત્તીસગઢ

ANSWER EXPLANATION DOWNLOAD GUJARATI MCQ APP