સબ ઓડીટર (Sub Auditor) (13-9-2015)
એક ત્રિકોણના વેધની લંબાઈ તેને અનુરૂપ પાયા (Base)થી 5/3 ગણી છે. જો વેધની લંબાઈ 4 સે.મી. વધારીએ અને પાયાની લંબાઈ 2 સે.મી. ઘટાડીએ તો બંને ત્રિકોણના ક્ષેત્રફળ સરખા રહે છે તો ત્રિકોણના પાયા અને વેધની લંબાઈ શોધો.

20 સે.મી., 32 સે.મી.
12 સે.મી., 20 સે.મી.
7 સે.મી., 9 સે.મી.
15 સે.મી., 8 સે.મી.

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

સબ ઓડીટર (Sub Auditor) (13-9-2015)
અંકુશની પ્રક્રિયાનો અંતિમ તબક્કો ___

ધોરણોની સ્થાપના
સુધારાલક્ષી પગલાં
ધોરણ સાથે સરખામણી
કામગીરીનું માપન

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

સબ ઓડીટર (Sub Auditor) (13-9-2015)
પેન્શન અને પ્રોવિડન્ટ ફંડ નિયામકની કચેરી દ્વારા નીચેના પૈકી કઈ કામગીરી કરવામાં આવતી નથી ?
1) વર્ગ-4ના પેન્શન કેસો અધિકૃત કરવા
2) વર્ગ-4ના સામાન્ય ભવિષ્ય નિધિના હિસાબો નિભાવવા
3) વર્ગ-1, 2 અને 3ના સામાન્ય ભવિષ્ય નિધિના હિસાબો નિભાવવા
4) વર્ગ 1, 2 અને 3ના પેન્શન કેસો અધિકૃત કરવા

3
1, 2 અને 4
4
1 અને 2

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP