Gujarat Police Constable Practice MCQ Part - 3
RAMનો સમાવેશ કયા પ્રકારની મેમરીમાં થાય છે ?

રીડ only મેમરી
રજિસ્ટર્સ
સેકન્ડરી
પ્રાયમરી

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Gujarat Police Constable Practice MCQ Part - 3
CRPC ની કઇ કલમ હેઠળ તપાસ કરનાર પોલિસ અધિકારી સાક્ષીઓને તપાસે છે ?

CRPC ની કલમ-161
CRPC ની કલમ-171
CRPC ની કલમ-165
CRPC ની કલમ-151

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Gujarat Police Constable Practice MCQ Part - 3
સાક્ષીઓનો તપાસવાનો સામાન્યપણે ક્રમ કયો હોય છે ?

ઉલટતપાસ, ફેરતપાસ, સરતપાસ
સરતપાસ, ફેરતપાસ, ઉલટતપાસ
સરતપાસ, ઉલટતપાસ, ફેરતપાસ
ફેરતપાસ, ઉલટતપાસ, સરતપાસ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP