કરંટ અફેર્સ ડિસેમ્બર 2022 (Current Affairs December 2022)
અગ્નિ વોરિયર ભારત અને ક્યા દેશ વચ્ચે આયોજિત દ્વિપક્ષીય સંરક્ષણ અભ્યાસ છે ?

ઈંગ્લેન્ડ
સિંગાપુર
બાંગ્લાદેશ
શ્રીલંકા

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

કરંટ અફેર્સ ડિસેમ્બર 2022 (Current Affairs December 2022)
ક્યું રાજ્ય 5 એકર સુધીની જમીન ધરાવતા ખેડૂતોની 2 લાખ રૂપિયા સુધીની લોન માફ કરશે ?

મહારાષ્ટ્ર
પંજાબ
હરિયાણા
રાજસ્થાન

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

કરંટ અફેર્સ ડિસેમ્બર 2022 (Current Affairs December 2022)
આંતરરાષ્ટ્રીય ભ્રષ્ટાચાર વિરોધી દિવસ (International Anti-Corruption Day) ક્યારે મનાવાય છે ?

7 ડિસેમ્બર
6 ડિસેમ્બર
9 ડિસેમ્બર
8 ડિસેમ્બર

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP