GPSSB Statistical Assistant Exam Paper (04-11-2018) / 2 કોઈ એક વ્યક્તિનો જન્મદિવસ (Birthday) જન્માષ્ટમીના દિવસેજ આવે તે પ્રકારની ઘટના માટે નીચેનામાંથી કયું સંભાવના વિતરણ વાપરી શકાય ? પ્રમાણ્ય વિતરણ અતિગુણોત્તર વિતરણ પૉઈસાં (Poisson) વિતરણ દ્વિપદી વિતરણ પ્રમાણ્ય વિતરણ અતિગુણોત્તર વિતરણ પૉઈસાં (Poisson) વિતરણ દ્વિપદી વિતરણ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
GPSSB Statistical Assistant Exam Paper (04-11-2018) / 2 એક સાંકેતિ ભાષામાં જો EARTH ને QPMZS તરીકે લખવામાં આવે તો તે ભાષામાં 'HEART' ને કેવી રીતે લખાય ? SQPMZ SQPZM SPQZM SQMPZ SQPMZ SQPZM SPQZM SQMPZ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
GPSSB Statistical Assistant Exam Paper (04-11-2018) / 2 ગુજરાતની સિંચાઈ યોજનાઓ પૈકી નીચેનામાંથી કયો વિકલ્પ સાચો નથી ? તાપી નદી – ઉકાઈ યોજના અને કાકરાપાર યોજના બનાસ નદી – દાંતીવાડા યોજના મહી નદી – કડાણા યોજના અને ધરોઈ યોજના નર્મદા નદી – સરદાર સરોવર યોજના તાપી નદી – ઉકાઈ યોજના અને કાકરાપાર યોજના બનાસ નદી – દાંતીવાડા યોજના મહી નદી – કડાણા યોજના અને ધરોઈ યોજના નર્મદા નદી – સરદાર સરોવર યોજના ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
GPSSB Statistical Assistant Exam Paper (04-11-2018) / 2 દૈનિક રોજગારી મેળવતા 100 કુટુંબો માટેનું આવૃત્તિ વિતરણ નીચે પ્રમાણે છે.દૈનિક રોજગારી (રૂપિયામાં)કુટુંબોની સંખ્યા20-302830-402640-503250-6014આ ઉપરથી દૈનિક 40 રૂપિયા કે તેથી વધુ રોજગારી મળે તેવા કુટુંબોનું પ્રમાણ કેટલું થશે ? 0.14 0.46 0.72 0.32 0.14 0.46 0.72 0.32 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
GPSSB Statistical Assistant Exam Paper (04-11-2018) / 2 સંધિ જોડો : સત્ + ઉપયોગ સદ્પ્રયોગ સદૂપયોગ સતુપ્રયોગ સદુપયોગ સદ્પ્રયોગ સદૂપયોગ સતુપ્રયોગ સદુપયોગ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
GPSSB Statistical Assistant Exam Paper (04-11-2018) / 2 છંદ ઓળખાવો : હવે લાગે એવું નિયતિ પણ છે કાળઝરણું હરિણી પૃથ્વી શિખરિણી મંદાક્રાન્તા હરિણી પૃથ્વી શિખરિણી મંદાક્રાન્તા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP