કમ્પ્યુટર (Computer)
ડેસ્કટોપ ઉપર ચિત્રને મૂકવું હોય ત્યારે કયો પ્રોગ્રામ પસંદ કરવો પડે છે ?

મોનીટર
કંટ્રોલ પ્રોપર્ટી
સીસ્ટમ પ્રોપર્ટી
ડિસ્પ્લે પ્રોપર્ટી

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

કમ્પ્યુટર (Computer)
કમ્પ્યૂટરમાં માઉસના બટનને દબાવીને ખસેડવાની ક્રિયાને શું કહે છે ?

ડ્રેગિંગ
ક્લિક
પોઈન્ટિંગ
ડબલ ક્લિક

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP