ગુજરાતી વ્યાકરણ (Gujarati grammar)
નીચેના શબ્દોને જોડણીના કોષનાં ક્રમમાં ગોઠવતા કયો વિકલ્પ સાચો છે ?
કાદવ, કંચન, કંકુ, કમળ, ક્રમ

ક્રમ, કમળ, કાદવ, કંકુ, કંચન
કમળ, કાદવ, કંચન, કંકુ, ક્રમ
કંચન, કંકુ, કમળ, કાદવ, ક્રમ
કમળ, કંકુ, કંચન, કાદવ, ક્રમ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ગુજરાતી વ્યાકરણ (Gujarati grammar)
નીચેનામાંથી કઈ વિભક્તિ ક્રિયાનું સાધન, રીત, માધ્યમ કે કારણ દર્શાવે છે ?

ચતુર્થી વિભક્તિ
પ્રથમા વિભક્તિ
તૃતીયા વિભક્તિ
દ્વિતીયા વિભક્તિ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ગુજરાતી વ્યાકરણ (Gujarati grammar)
પેલો ડુંગર દૂરથી જ રળિયામણો લાગે છે. - રેખાંકિત પદની વ્યાકરણગત લાક્ષણિકતા નક્કી કરો.

આપેલ તમામ
દર્શક સર્વનામ
દર્શક વિશેષણ
દર્શક ક્રિયાવિશેષણ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP