ગુજરાતનો ઈતિહાસ (History of Gujarat)
ડૂબી ગયેલી દ્વારકા શોધવાનું શ્રેય કોને ફાળે જાય છે ?

જગતપતિ જોષી
એસ.આર. રાવ
માધોસ્વરૂપ વત્સ
આર.એસ. બિષ્ટ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ગુજરાતનો ઈતિહાસ (History of Gujarat)
નીચેના પૈકી ક્યા મહાનુભાવે ગૂજરાત વિદ્યાપીઠના કુલપતિ તરીકે સેવા આપી નથી ?

કાકા કાલેલકર
વલ્લભભાઈ પટેલ
મોરારજી દેસાઈ
નવિનચંદ્ર બારોટ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP