GSRTC Junior Accountant Exam Paper (12-11-2019)
સિમરન પોતાના ઘરેથી પૂર્વ તરફ 5 કિમી. ચાલે છે. ત્યાર બાદ તે જમણી બાજુ વળીને 3 કિમી. ચાલે છે. ત્યારબાદ તે ડાબી બાજુ વળીને થોડું ચાલે છે તો હવે તે કઈ દિશામાં જતી હશે ?
GSRTC Junior Accountant Exam Paper (12-11-2019)
એક કંપનીએ 60,000 ઈક્વિટી શેર બહાર પાડયા છે. જે અંગે બાંયધરી દલાલ અ, બ અને ક એ અનુક્રમે 30%, 40% અને 20% બાંયધરી આપેલ છે. કંપનીને કુલ 52,000 શેરો માટેની અરજી મળેલ છે. તો બાંયધરી દલાલ ‘ક’ના ભાગે કેટલા શૅર ખરીદવાના થશે ?