કરંટ અફેર્સ જૂન 2021 (Current Affairs June 2021) તાજેતરમાં BRICS ગ્રીન હાઈડ્રોજન સમિટની મેજબાની ભારતની કઈ સંસ્થાએ કરી હતી ? NTPC DRDO IOC ONGC NTPC DRDO IOC ONGC ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ જૂન 2021 (Current Affairs June 2021) નીતિ આયોગના SDG ઈન્ડિયા ઇન્ડેકસ અનુસાર ભારતનું કયું રાજય વિકાસમાં ટોચ પર છે ? ઓડીસા કર્ણાટક કેરળ તામિલનાડુ ઓડીસા કર્ણાટક કેરળ તામિલનાડુ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ જૂન 2021 (Current Affairs June 2021) તાજેતરમાં બિટકોઈનને કાયદાકીય રીતે માન્યતા આપનારો પ્રથમ દેશ કયો બન્યો ? લેબેનોન તાજિકિસ્તાન એલ સાલ્વાડોર સેનેગલ લેબેનોન તાજિકિસ્તાન એલ સાલ્વાડોર સેનેગલ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ જૂન 2021 (Current Affairs June 2021) તાજેતરમાં સંયુક્ત રાષ્ટ્ર મહાસભાએ કયા વર્ષ સુધીમાં એઈડ્સને સમાપ્ત કરવા માટે રાજકીય ઘોષણા અપનાવી છે ? વર્ષ 2035 વર્ષ 2030 વર્ષ 2050 વર્ષ 2025 વર્ષ 2035 વર્ષ 2030 વર્ષ 2050 વર્ષ 2025 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ જૂન 2021 (Current Affairs June 2021) તાજેતરમાં કયા રાજ્યે મહિલાઓ અને યુવાનો વચ્ચે ઉદ્યમિતાને પ્રોત્સાહન આપવા માટે 2 નવા પ્રોજેક્ટ મુખ્યમંત્રી મહિલા ઉદ્યમી યોજના (MMUY) અને મુખ્યમંત્રી યુવા ઉદ્યમી યોજના (MYUY) શરૂ કરી છે ? કર્ણાટક બિહાર ગુજરાત આસામ કર્ણાટક બિહાર ગુજરાત આસામ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ જૂન 2021 (Current Affairs June 2021) તાજેતરમાં ચર્ચામાં રહેલ સિલ્વરલાઈન પ્રોજેક્ટ કયા રાજ્ય સાથે સંબંધિત છે ? ગોવા કર્ણાટક આંધ્ર પ્રદેશ કેરળ ગોવા કર્ણાટક આંધ્ર પ્રદેશ કેરળ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP