કરંટ અફેર્સ જૂન 2021 (Current Affairs June 2021) તાજેતરમાં કઈ સંસ્થાએ 'ઈલેક્ટ્રિક મોબિલિટી' વિષય અંતર્ગત BRICS નેટવર્ક યુનિવર્સિટીના સંમેલનની આભાસી મેરબાની કરી ? IIT બોમ્બે IISc બેંગલુરુ IIT મદ્રાસ IIT રુડકી IIT બોમ્બે IISc બેંગલુરુ IIT મદ્રાસ IIT રુડકી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ જૂન 2021 (Current Affairs June 2021) તાજેતરમાં ચર્ચામાં રહેલ સિલ્વરલાઈન પ્રોજેક્ટ કયા રાજ્ય સાથે સંબંધિત છે ? કેરળ ગોવા આંધ્ર પ્રદેશ કર્ણાટક કેરળ ગોવા આંધ્ર પ્રદેશ કર્ણાટક ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ જૂન 2021 (Current Affairs June 2021) સસ્ટેનેબલ ડેવલોપમેન્ટ સોલ્યુશન્સ નેટવર્ક (SDSN) દ્વારા જારી સતત વિકાસ રિપોર્ટ 2021 (SDR 2021) માં ભારતનું સ્થાન ___ છે. 120 117 119 135 120 117 119 135 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ જૂન 2021 (Current Affairs June 2021) તાજેતરમાં ભારતે કયા વર્ષ સુધીમાં પેટ્રોલમાં 20% ઈથેનોલના મીશ્રણનો લક્ષ્યાંક રાખ્યો છે ? વર્ષ 2030 વર્ષ 2026 વર્ષ 2028 વર્ષ 2025 વર્ષ 2030 વર્ષ 2026 વર્ષ 2028 વર્ષ 2025 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ જૂન 2021 (Current Affairs June 2021) આંતરરાષ્ટ્રીય એલ્બિનિઝમ જાગરૂકતા દિવસ ક્યારે મનાવાય છે ? 15 જૂન 12 જૂન 13 જૂન 14 જૂન 15 જૂન 12 જૂન 13 જૂન 14 જૂન ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ જૂન 2021 (Current Affairs June 2021) તાજેતરમાં કયા રાજ્યમાં ઓક્સિ-વન (Oxi-Van) બનાવવાની ઘોષણા કરાઈ ? ઉત્તર પ્રદેશ મધ્ય પ્રદેશ મહારાષ્ટ્ર હરિયાણા ઉત્તર પ્રદેશ મધ્ય પ્રદેશ મહારાષ્ટ્ર હરિયાણા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP