સંસ્થા (Organization) બ્રિક્સ (BRICS) દેશોના સમૂહમાં ભારત, બ્રાઝિલ અને રશિયા ઉપરાંત કયા દેશોનો સમાવેશ થયો છે ? ક્યુબા અને સ્પેન ચીન અને સાઉથ આફ્રિકા ચીન અને શ્રીલંકા ચીલી અને સાઉદી અરેબિયા ક્યુબા અને સ્પેન ચીન અને સાઉથ આફ્રિકા ચીન અને શ્રીલંકા ચીલી અને સાઉદી અરેબિયા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
સંસ્થા (Organization) "IMF" બાબતે ઘણી ચર્ચા ચાલે છે. IMF નું નામ શું છે. આ બાબતે ઇકોનોમિક સર્વેમાં પણ ચર્ચા કરવામાં આવેલી છે. ઈન્ડિયન મેન્યુફેક્ચરિંગ ફેડરેશન ઈન્ટરનેશનલ મોનેટરી ફંડ ઈન્ટરનેશનલ મટીરિયલ ઇન્ડિયન મિલ્ક ફેડરેશન ઈન્ડિયન મેન્યુફેક્ચરિંગ ફેડરેશન ઈન્ટરનેશનલ મોનેટરી ફંડ ઈન્ટરનેશનલ મટીરિયલ ઇન્ડિયન મિલ્ક ફેડરેશન ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
સંસ્થા (Organization) UNની સંસ્થાઓ અને તેના વડા મથકનું અયોગ્ય જોડકું પસંદ કરો. FAO - રોમ UNICEF - લંડન ILO - જીનિવા IBRD - - વોશિંગ્ટન ડી.સી. FAO - રોમ UNICEF - લંડન ILO - જીનિવા IBRD - - વોશિંગ્ટન ડી.સી. ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
સંસ્થા (Organization) વર્લ્ડ મિટિયોરોજીકલ ઓર્ગેનાઇઝેશન (WMO) એ નીચેનામાંથી શું છે ? વિશ્વ વ્યાપાર સંસ્થાન વિશ્વ હવામાન સંસ્થા વિશ્વ આરોગ્ય સંસ્થા આપેલ પૈકી એક પણ નહીં વિશ્વ વ્યાપાર સંસ્થાન વિશ્વ હવામાન સંસ્થા વિશ્વ આરોગ્ય સંસ્થા આપેલ પૈકી એક પણ નહીં ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
સંસ્થા (Organization) સંયુક્ત રાષ્ટ્ર (UN)નું વડુમથક ક્યા આવેલું છે ? જીનીવા લંડન ન્યુયોર્ક પેરિસ જીનીવા લંડન ન્યુયોર્ક પેરિસ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
સંસ્થા (Organization) ગુજરાત સાહિત્ય અકાદમી (ગાંધીનગર) સંસ્થાના મુખપત્રનું નામ જણાવો. પરબ આંધ્ર પ્રદેશ કુમાર શબ્દસૃષ્ટિ પરબ આંધ્ર પ્રદેશ કુમાર શબ્દસૃષ્ટિ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP