કરંટ અફેર્સ એપ્રિલ 2021 (Current Affairs April 2021)
તાજેતરમાં વિશ્વના કેટલાક સૌથી મોટા અન્ડરવોટર સ્પેસ ટેલિસ્કોપ પૈકીનું એક બૈકાલ સરોવરમાં ગોઠવવામાં આવ્યું. બૈકાલ સરોવર ક્યાં આવેલું છે ?

ઓસ્ટ્રેલિયા
ચીન
રશિયા
સ્વિત્ઝર્લેન્ડ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

કરંટ અફેર્સ એપ્રિલ 2021 (Current Affairs April 2021)
તાજેતરમાં નિધન પામેલા કવયિત્રી ગીતાબહેન નાયક કયા સામાયિકના તંત્રીપદે રહ્યા હતા ?

ગદ્યપર્વ
અસ્મિતા
ચિત્રલેખા
સફારી

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP