Talati Practice MCQ Part - 1
યોજના આયોગના પ્રથમ ઉપાધ્યક્ષ કોણ હતા ?

રાજેન્દ્ર પ્રસાદ
ગુલઝારીલાલ નંદા
જવાહરલાલ નહેરુ
સર્વપલ્લી રાધાકૃષ્ણન

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Talati Practice MCQ Part - 1
દાંડીયાત્રા દરમિયાન પ્રથમ પડાવ કયા ગામે કરવામાં આવ્યો હતો ?

રાસ
કરાડી
અસલાલી
બાદલપુર

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP