Talati Practice MCQ Part - 3
રાધનપુર તાલુકો ગુજરાત રાજ્યના ક્યા જીલ્લામાં આવેલ છે ?

તાપી
પાટણ
મહેસાણા
આણંદ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Talati Practice MCQ Part - 3
‘દાખલામાં ભૂલ હશે તેથી જવાબ આવતો નહી હોય' – આ વાક્યમાં સંયોજક દર્શાવતું પદ કયું છે ?

તેથી
જવાબ
ભૂલ
નહી

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Talati Practice MCQ Part - 3
‘બાદશાહનો હજીરો' નામની ઈમારત અમદાવાદમાં કયાં સ્થળે છે ?

માણેકચોક
આસ્ટોડિયા
ઢાલગરવાડ
દરિયાપુર

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP