ભારતની ભૂગોળ (Geography of India)
લોજિસ્ટિક ડેટા ટેગીંગ ઓફ કન્ટેનર પદ્ધતિ સૌપ્રથમ કયા બંદર દ્વારા અપનાવવામાં આવેલી છે ?

કોચી પોર્ટ
જવાહરલાલ નેહરુ પોર્ટ
એનરોર પોર્ટ
કંડલા પોર્ટ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ભારતની ભૂગોળ (Geography of India)
ભારત-નેપાળ અને ભારત-ભૂતાનની સરહદ પર સુરક્ષાની કામગીરી બજાવનાર દળને કયા નામથી ઓળખવામાં આવે છે ?

રેપીડ એક્શન ફોર્સ
બોર્ડર સીક્યોરીટી ફોર્સ
સુરક્ષા સીમા બળ
નેશનલ સીક્યોરીટી ગાર્ડ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP