GSSSB - Sub Accountant / Sub Auditor Exam Paper (9-7-2021) / 184 વસ્તી ગણતરી કચેરી (Census Bureau) સંપૂર્ણ વસ્તી ગણતરી કેટલી વાર કરે છે ? દર પાંચ વર્ષે દર વર્ષે દર દસ વર્ષે વર્ષ બે વાર દર પાંચ વર્ષે દર વર્ષે દર દસ વર્ષે વર્ષ બે વાર ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
GSSSB - Sub Accountant / Sub Auditor Exam Paper (9-7-2021) / 184 limn→∞[1/x - 1/(ex-1)]= ___ 1 1/2 Zero ના મેળવી શકાય 1 1/2 Zero ના મેળવી શકાય ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
GSSSB - Sub Accountant / Sub Auditor Exam Paper (9-7-2021) / 184 ___ ના ખ્યાલને કારણે નજીકના ભવિષ્યમાં ધંધો બંધ થશે નહીં તેવું સામાન્ય રીતે માનવામાં આવે છે. સામયિકતા ભૌતિકતા ચાલુ પેઢી મેચિંગ સામયિકતા ભૌતિકતા ચાલુ પેઢી મેચિંગ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
GSSSB - Sub Accountant / Sub Auditor Exam Paper (9-7-2021) / 184 મધ્ય પ્રદેશની હદને ગુજરાત રાજ્યના કયા બંને જિલ્લાની હદ મળે છે ? દાહોદ - છોટા ઉદેપુર છોટા ઉદેપુર – નર્મદા મહીસાગર - દાહોદ પંચમહાલ - દાહોદ દાહોદ - છોટા ઉદેપુર છોટા ઉદેપુર – નર્મદા મહીસાગર - દાહોદ પંચમહાલ - દાહોદ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
GSSSB - Sub Accountant / Sub Auditor Exam Paper (9-7-2021) / 184 કમ્પ્યૂટરમાં ફૉન્ટ, લોગો અને ચિત્રોનું નિરૂપણ કરવા માટે કયા પ્રકારની ઈમેજ ઉત્તમ છે ? બિટમૅપ ઈમેજ પોર્ટેબલ ઈમેજ વેક્ટર ઈમેજ રાસ્ટર ઈમેજ બિટમૅપ ઈમેજ પોર્ટેબલ ઈમેજ વેક્ટર ઈમેજ રાસ્ટર ઈમેજ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
GSSSB - Sub Accountant / Sub Auditor Exam Paper (9-7-2021) / 184 પ્રધાનમંત્રીની નિમણૂક રાષ્ટ્રપતિ કરશે અને પ્રધાનમંત્રીની સલાહથી રાષ્ટ્રપતિ બીજા મંત્રીઓની નિમણૂક કરશે.' ભારતીય સંવિધાનનો આ આર્ટિકલ જણાવો. આર્ટિકલ-75 આર્ટિકલ-51 આર્ટિકલ-74 આર્ટિકલ-68 આર્ટિકલ-75 આર્ટિકલ-51 આર્ટિકલ-74 આર્ટિકલ-68 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP