કરંટ અફેર્સ સપ્ટેમ્બર 2021 (Current Affairs September 2021)
તાજેતરમાં ભારતે ક્યા દેશ સાથે ઔપચારિક રીતે વ્યાપક આર્થિક ભાગીદારી સમજૂતી (CEPA) અંગે વાતચીત શરૂ કરી ?

સાઉદી અરેબિયા
રશિયા
UAE
અમેરિકા

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

કરંટ અફેર્સ સપ્ટેમ્બર 2021 (Current Affairs September 2021)
તાજેતરમાં ચર્ચામાં રહેલ જ્યોતિ સુરેખા વેન્નમ કઈ રમત સાથે સંકળાયેલ છે ?

શૂટિંગ
બેડમિન્ટન
ટેબલટેનિસ
તીરંદાજી

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

કરંટ અફેર્સ સપ્ટેમ્બર 2021 (Current Affairs September 2021)
ઓડિશા વન વિભાગે પશુ-માનવ સંઘર્ષ સમાપ્ત કરવા માટે ક્યા પ્રાણી પર 'રેડિયો કોલર' લગાવવાનો પ્રસ્તાવ મૂક્યો છે ?

ચિત્તા
દિપડો
હાથી
હરણ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP