કરંટ અફેર્સ ઓગસ્ટ 2022 (Current Affairs August 2022) સેમીકન્ડકટર ઉત્પાદનને પ્રોત્સાહન આપવા માટે કયા દેશે 'ચિપ્સ (CHIPS - Creating Helpful Incentives to Produce Semi Conductors) બિલ’ પસાર કર્યું ? ફ્રાન્સ ઈંગ્લેન્ડ જાપાન અમેરિકા ફ્રાન્સ ઈંગ્લેન્ડ જાપાન અમેરિકા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ ઓગસ્ટ 2022 (Current Affairs August 2022) કોમનવેલ્થ ગેમ્સ 2022ના સમાપન સમારોહમાં ભારતના ધ્વજવાહક કોણ હતા ? અચંતા શરથ કમલ ભાવિના પટેલ નિખત ઝરીન અચંતા શરથ કમલ અને નિખત ઝરીન બંને અચંતા શરથ કમલ ભાવિના પટેલ નિખત ઝરીન અચંતા શરથ કમલ અને નિખત ઝરીન બંને ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ ઓગસ્ટ 2022 (Current Affairs August 2022) તાજેતરમાં ભારતે ક્યા દેશ સાથે આંતરરાષ્ટ્રીય શિક્ષણ અંગે એક વર્કિંગ ગ્રૂપની સ્થાપનાની ઘોષણા કરી ? જાપાન ફ્રાન્સ અમેરિકા ઓસ્ટ્રેલિયા જાપાન ફ્રાન્સ અમેરિકા ઓસ્ટ્રેલિયા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ ઓગસ્ટ 2022 (Current Affairs August 2022) તાજેતરમાં કઈ ટેકનોલોજી કંપનીએ ‘ચાઈલ્ડ સેફટી ટૂલકિટ’ અને 'સાયબર સિક્યોરિટી અપ-સ્કિલિંગ પ્રોગ્રામ' જારી કર્યો છે ? ટેસ્લા ગૂગલ મેટા માઈક્રોસોફ્ટ ટેસ્લા ગૂગલ મેટા માઈક્રોસોફ્ટ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ ઓગસ્ટ 2022 (Current Affairs August 2022) તાજેતરમાં ક્યા મંત્રાલયે પીંગલી વેકૈયાની 146મી જન્મજયંતીના અવસરે તિરંગા ઉત્સવનું આયોજન કર્યું હતું ? સંસ્કૃતિ મંત્રાલય એક પણ નહીં ગૃહ મંત્રાલય સંરક્ષણ મંત્રાલય સંસ્કૃતિ મંત્રાલય એક પણ નહીં ગૃહ મંત્રાલય સંરક્ષણ મંત્રાલય ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ ઓગસ્ટ 2022 (Current Affairs August 2022) તાજેતરમાં સેન્ટ્રલ વિજિલન્સ કમિશનર તરીકે કોની નિયુક્તિ કરાઈ ? સુરેશ એન. પટેલ મનહર શર્મા રાજેશ કે. પંડ્યા મૃગેશ પટેલ સુરેશ એન. પટેલ મનહર શર્મા રાજેશ કે. પંડ્યા મૃગેશ પટેલ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP