કરંટ અફેર્સ જાન્યુઆરી 2022 (Current Affairs January 2022) તાજેતરમાં ક્યા દેશદેશોએ CHIRU 2022 નૌસેના યુદ્ધાભ્યાસનું આયોજન કર્યુ હતું ? ઈરાન આપેલ તમામ ચીન રશિયા ઈરાન આપેલ તમામ ચીન રશિયા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ જાન્યુઆરી 2022 (Current Affairs January 2022) કર્ણાટકનું પ્રથમ LNG ટર્મિનલ ક્યા સ્થાપિત કરાશે ? મેંગ્લોર કરવાર માલપે ઉડુપી મેંગ્લોર કરવાર માલપે ઉડુપી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ જાન્યુઆરી 2022 (Current Affairs January 2022) તાજેતરમાં ક્યા રાજ્યે 'ન્યૂ પોલિસી ફોર વિમેન 2021' જારી કરી ? તમિલનાડુ ગુજરાત મહારાષ્ટ્ર બાંગ્લાદેશ તમિલનાડુ ગુજરાત મહારાષ્ટ્ર બાંગ્લાદેશ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ જાન્યુઆરી 2022 (Current Affairs January 2022) તાજેતરમાં એન્ટિગુઆ એન્ડ બારબુડા ઈન્ટરનેશનલ સોલર એલાન્યસ (ISA)નું કેટલામું સભ્ય બન્યું ? 108 101 102 104 108 101 102 104 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ જાન્યુઆરી 2022 (Current Affairs January 2022) તાજેતરમાં ચર્ચામાં રહેલા ભરત સુબ્રમણ્યમ કઇ રમત સાથે સંકળાયેલા છે ? ચેસ ફૂટબોલ ટેબલ ટેનિસ ક્રિકેટ ચેસ ફૂટબોલ ટેબલ ટેનિસ ક્રિકેટ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ જાન્યુઆરી 2022 (Current Affairs January 2022) તાજેતરમાં એશિયન ઈન્ફ્રાસ્ટ્રક્ચર ઈન્વેસ્ટમેન્ટ બેંક(AIIB)ના ઉપાધ્યક્ષ તરીકે કોની નિયુક્તિ કરવામાં આવી ? રઘુરામ રાજન જી.સી.મુર્મુ ડી.સુબ્બારાવ ઉર્જિત પટેલ રઘુરામ રાજન જી.સી.મુર્મુ ડી.સુબ્બારાવ ઉર્જિત પટેલ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP