Talati cum Mantri Exam Paper (12-02-2017) (PV-20-26)
મોઢેરા (ગુજરાત)માં વિશ્વ વારસાનું ક્યું સ્થળ આવેલું છે ?

શિવ મંદિર
સૂર્ય મંદિર
હનુમાન મંદિર
મહાત્મા મંદિર

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Talati cum Mantri Exam Paper (12-02-2017) (PV-20-26)
નીચેનામાંથી કઈ સમસ્યા વર્તમાનમાં વૈશ્વિક સમસ્યા છે ?

સંપ્રદાયવાદ
આતંકવાદ
જ્ઞાતિવાદ
ફાસીવાદ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Talati cum Mantri Exam Paper (12-02-2017) (PV-20-26)
'બારમો ચંદ્રમા હોવો' - આ રૂહિપ્રયોગનો અર્થ જણાવો.

દુશ્મનાવટ હોવી
બારશ હોવી
અજવાળું થવું
મિત્રતા હોવી

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP