Talati Practice MCQ Part - 9 C.I.D.(સી.આઈ.ડી.) એટલે ક્રિમિનલ ઈન્વેસ્ટિગેશન ડિપાર્ટમેન્ટ ક્રિમિનલ ઈન્કવાયરી ડિપાર્ટમેન્ટ સેન્ટ્રલ ઈન્વેસ્ટિગેશન ડિપાર્ટમેન્ટ સેન્ટ્રલ ઈન્ટેલિજન્સ ડિપાર્ટમેન્ટ ક્રિમિનલ ઈન્વેસ્ટિગેશન ડિપાર્ટમેન્ટ ક્રિમિનલ ઈન્કવાયરી ડિપાર્ટમેન્ટ સેન્ટ્રલ ઈન્વેસ્ટિગેશન ડિપાર્ટમેન્ટ સેન્ટ્રલ ઈન્ટેલિજન્સ ડિપાર્ટમેન્ટ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Talati Practice MCQ Part - 9 ગૌતમ પોતાની કાર કલાકના 72 કિ.મી.ની ઝડપે ચલાવે છે, જ્યારે અનંત પોતાની કાર 4 મિનિટમાં 5.6 કિ.મી.ની ઝડપે ચલાવે છે. બંનેની ઝડપનો ગુણોત્ત૨ ___ થાય. 4 : 5 6 : 7 3 : 5 7 : 6 4 : 5 6 : 7 3 : 5 7 : 6 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Talati Practice MCQ Part - 9 પ્રાચીન ગ્રંથોમાં ગંગા, યમુના, સિંધુ નદીઓનો પ્રદેશ કયા નામે ઓળખાય છે ? સપ્તસિંધુ આર્યાવર્ત હિમાલય સિંધુપ્રદેશ સપ્તસિંધુ આર્યાવર્ત હિમાલય સિંધુપ્રદેશ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Talati Practice MCQ Part - 9 નીચેનામાંથી કયા ગુજરાતી મહાનુભાવ ભારતના દક્ષિણના રાજ્યોમાં રાજ્યપાલ તરીકે ન હતા ? પ્રભુદાસ પટવારી હિતેન્દ્ર દેસાઈ કે. કે. શાહ મહારાજા કૃષ્ણકુમારસિંહજી પ્રભુદાસ પટવારી હિતેન્દ્ર દેસાઈ કે. કે. શાહ મહારાજા કૃષ્ણકુમારસિંહજી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Talati Practice MCQ Part - 9 બીલીના ફળ કયા રોગમાં ઉપયોગી થાય છે ? ઉલટી પીળીયો ઝાડા જલોદર ઉલટી પીળીયો ઝાડા જલોદર ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Talati Practice MCQ Part - 9 ઊંટના ઢેકા (હમ્પ) માં શું હોય છે ? ચરબી જાડી ચામડી પાણી હાડકાં ચરબી જાડી ચામડી પાણી હાડકાં ANSWER DOWNLOAD GUJARATI MCQ APP