કરંટ અફેર્સ સપ્ટેમ્બર 2022 (Current Affairs September 2022) તાજેતરમાં ક્યા રાજ્યે ‘CM દા હૌસી’ નામક વેબ પોર્ટલ લૉન્ચ કર્યું ? મેઘાલય ત્રિપુરા મણિપુર અરુણાચલ પ્રદેશ મેઘાલય ત્રિપુરા મણિપુર અરુણાચલ પ્રદેશ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ સપ્ટેમ્બર 2022 (Current Affairs September 2022) વિશ્વ ગેંડા દિવસ (World Rhino Day) ક્યારે મનાવાય છે ? 20 સપ્ટેમ્બર 23 સપ્ટેમ્બર 22 સપ્ટેમ્બર 21 સપ્ટેમ્બર 20 સપ્ટેમ્બર 23 સપ્ટેમ્બર 22 સપ્ટેમ્બર 21 સપ્ટેમ્બર ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ સપ્ટેમ્બર 2022 (Current Affairs September 2022) તાજેતરમાં ક્યા રાજ્યમાં રાખનો ઉપયોગ કરીને ગેંડા માટે 'એબોડ ઓફ ધ યુનિકોર્ન' નામક સ્મારક બનાવવામાં આવ્યું છે ? નાગાલેન્ડ સિક્કિમ મેઘાલય આસામ નાગાલેન્ડ સિક્કિમ મેઘાલય આસામ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ સપ્ટેમ્બર 2022 (Current Affairs September 2022) તાજેતરમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ઈન્ડિયા ગેટ (નવી દિલ્હી) નજીક નેતાજી સુભાષચંદ્ર બોઝની કેટલા ફૂટ ઊંચી ગ્રેનાઈટની પ્રતિમાનું અનાવરણ કર્યું ? 28 ફૂટ 45 ફૂટ 55 ફૂટ 25 ફૂટ 28 ફૂટ 45 ફૂટ 55 ફૂટ 25 ફૂટ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ સપ્ટેમ્બર 2022 (Current Affairs September 2022) ગુજરાતના ક્યા જિલ્લામાં આવેલા જંબુસર ખાતે બલ્ક ડ્રગ પાર્કની સ્થાપના કરાશે ? ભરૂચ સુરત નર્મદા તાપી ભરૂચ સુરત નર્મદા તાપી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ સપ્ટેમ્બર 2022 (Current Affairs September 2022) નીચેના વિધાનો પૈકી સાચું/સાચા વિધાન/વિધાનો પસંદ કરો. એક પણ નહીં FSDC વર્ષ 2010માં સ્થાપિત ગેરબંધારણીય પરિષદ છે. આપેલ બંને કેન્દ્રીય નાણાં અને કોર્પોરેટ બાબતોના મંત્રી નિર્મલા સીતારામને ફાઈનાન્શિયલ સ્ટેબિલિટી એન્ડ ડેવલપમેન્ટ કાઉન્સિલ (FSDC)ની 26મી બેઠકની અધ્યક્ષતા કરી. એક પણ નહીં FSDC વર્ષ 2010માં સ્થાપિત ગેરબંધારણીય પરિષદ છે. આપેલ બંને કેન્દ્રીય નાણાં અને કોર્પોરેટ બાબતોના મંત્રી નિર્મલા સીતારામને ફાઈનાન્શિયલ સ્ટેબિલિટી એન્ડ ડેવલપમેન્ટ કાઉન્સિલ (FSDC)ની 26મી બેઠકની અધ્યક્ષતા કરી. ANSWER DOWNLOAD GUJARATI MCQ APP