સામાન્ય વિજ્ઞાન (General Science)
બીટા કેરોટીન પોષકતત્વ નીચેના પૈકી શામાંથી મળતું નથી ?

પાકુ પપૈયું
પાકી કેરી
લીલા પાંદડાવાળા શાકભાજી
દૂધ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

સામાન્ય વિજ્ઞાન (General Science)
નીચેનામાંથી કયા વાયુને ગ્રીન હાઉસ વાયુ કહે છે ?

ક્લોરોફ્લોરો કાર્બન
કાર્બન ડાયોક્સાઇડ
હાઈડ્રોફ્લોરો કાર્બન
આપેલ તમામ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP