કરંટ અફેર્સ જૂન 2021 (Current Affairs June 2021) CNIEના રિપોર્ટ પ્રમાણે કોરોના ની બીજી લહેર દરમ્યાન કેટલા લોકો બે રોજગાર થયા છે ? 1 કરોડ થી વધુ 90 લાખ 80 લાખ 70 લાખ 1 કરોડ થી વધુ 90 લાખ 80 લાખ 70 લાખ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ જૂન 2021 (Current Affairs June 2021) તાજેતરમાં ચર્ચામાં રહેલું 'વ્હાઈટ મોન્યુમેન્ટ' કયા દેશમાં સ્થિત એક 4000 વર્ષ જૂનું યુદ્ધ સ્મારક છે ? સીરિયા ઈરાન ઈન્ડોનેશિયા ઈજિપ્ત સીરિયા ઈરાન ઈન્ડોનેશિયા ઈજિપ્ત ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ જૂન 2021 (Current Affairs June 2021) તાજેતરમાં કયા રાજ્યે/કેન્દ્રશાસિત પ્રદેશે 'મુખ્યમંત્રી COVID-19 પરિવાર આર્થિક સહાયતા યોજના' લોન્ચ કરી ? બિહાર દિલ્હી ગોવા પુડુચેરી બિહાર દિલ્હી ગોવા પુડુચેરી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ જૂન 2021 (Current Affairs June 2021) ભારતે કયા વર્ષ સુધીમાં જમીન ધોવાણ તટસ્થ સ્થિતિ પ્રાપ્ત કરવાનું લક્ષ્ય રાખ્યું છે ? વર્ષ 2028 વર્ષ 2030 વર્ષ 2035 વર્ષ 2025 વર્ષ 2028 વર્ષ 2030 વર્ષ 2035 વર્ષ 2025 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ જૂન 2021 (Current Affairs June 2021) તાજેતરમાં કયા સંગઠને ભારતીય MSME ક્ષેત્રની સુરક્ષા માટે 500 મિલિયન ડોલરના કાર્યક્રમ 'રેન્જિગ એન્ડ એક્સલરેટિંગ માઈક્રો, સ્મોલ એન્ડ મિડિયમ એન્ટરપ્રાઈઝ (MSME) પરર્ફોમન્સ' (RAMP)ને મંજૂરી આપી ? વર્લ્ડ બેંક એશિયન ડેવલપમેન્ટ બેન્ક ઈન્ટરનેશનલ મોનેટરી ફંડ ન્યૂ ડેવલોપમેન્ટ બેન્ક વર્લ્ડ બેંક એશિયન ડેવલપમેન્ટ બેન્ક ઈન્ટરનેશનલ મોનેટરી ફંડ ન્યૂ ડેવલોપમેન્ટ બેન્ક ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ જૂન 2021 (Current Affairs June 2021) તાજેતરમાં કયા રાજ્યે 'નૉલેજ ઈકોનોમી મિશન' લૉન્ચ કર્યું છે ? કેરળ આંધ્ર પ્રદેશ તમિલનાડુ કર્ણાટક કેરળ આંધ્ર પ્રદેશ તમિલનાડુ કર્ણાટક ANSWER DOWNLOAD GUJARATI MCQ APP