GPSSB Statistical Assistant Exam Paper (04-11-2018) / 2 પ્રમાણ્ય વિતરણ માટે વિષમતાંક (Coefficient of skewness) અને ઘંટાકારતાંક (Coefficient of kurtosis)ના મૂલ્યો કેટલા હોય છે ? 3 અને 0 0 અને 0 0 અને -3 0 અને 3 3 અને 0 0 અને 0 0 અને -3 0 અને 3 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
GPSSB Statistical Assistant Exam Paper (04-11-2018) / 2 યદચ્છ ચલ X નું વિતરણ m પ્રચલ વાળું પોંયસાં (Poisson) વિતરણ છે. જો આ વિતરણનો મધ્યક 16 હોય તો ચલ X માટેનો ચલનાંક (coefficient of variation) કેટલો થશે ? 1/16 1/4 1/7 1/2 1/16 1/4 1/7 1/2 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
GPSSB Statistical Assistant Exam Paper (04-11-2018) / 2 બે શ્રેણી X અને Y માટે નીચે પ્રમાણે 7 પ્રાપ્તાંકો આપેલા છે.શ્રેણી X15171921232527શ્રેણી Y33374145495357આ બે ચલ X અને Y વચ્ચેનો સહસંબંધાંક કેટલો થશે ? r = 0.93 r = 0 r = +1 r = -1 r = 0.93 r = 0 r = +1 r = -1 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
GPSSB Statistical Assistant Exam Paper (04-11-2018) / 2 સમાનાર્થી શબ્દ લખો : શુષ્ક નીરવ નીરસ ફરસ સરસ નીરવ નીરસ ફરસ સરસ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
GPSSB Statistical Assistant Exam Paper (04-11-2018) / 2 છંદ ઓળખાવો : હવે લાગે એવું નિયતિ પણ છે કાળઝરણું શિખરિણી હરિણી પૃથ્વી મંદાક્રાન્તા શિખરિણી હરિણી પૃથ્વી મંદાક્રાન્તા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
GPSSB Statistical Assistant Exam Paper (04-11-2018) / 2 સમાસ ઓળખાવો : ચીજવસ્તુ બહુવ્રીહી તત્પુરુષ ઉપપદ દ્વંદ્વ બહુવ્રીહી તત્પુરુષ ઉપપદ દ્વંદ્વ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP