Accounts Cum Administrative Officer / Assistant / Accountant Exam Paper (09-09-2019)
તાજેતરમાં રશીયાએ તેના સર્વોચ્ચ નાગરિકનું સન્માન આપવાની જાહેરાત કોના માટે કરેલ છે ?

ઈમરાન ખાન
ડોનાલ્ડ ટ્રમ્પ
નરેન્દ્ર મોદી
જિનપિંગ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Accounts Cum Administrative Officer / Assistant / Accountant Exam Paper (09-09-2019)
ગુજરાત રાજ્યનાં 2019-20 બજેટમાં મુખ્યમંત્રી ગ્રામ સડક યોજના હેઠળ પુલોના કામ માટે કેટલા રૂપિયા મંજૂર કરવામાં આવ્યા છે ?

2100 કરોડ
2500 કરોડ
1500 કરોડ
2000 કરોડ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Accounts Cum Administrative Officer / Assistant / Accountant Exam Paper (09-09-2019)
ભારતનાં બંધારણમાં સમરર્તી (સંયુક્ત) યાદી કયા દેશમાં લેવાઈ ?

અમેરીકા
દક્ષિણ આફ્રિકા
ઓસ્ટ્રેલિયા
ફ્રાન્સ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP