કરંટ અફેર્સ નવેમ્બર 2022 (Current Affairs November 2022)
ઈન્ડિયન ઓલિમ્પિક એસોસિએશન (IOA)ના અધ્યક્ષ તરીકે કોની નિયુક્તિ કરવામાં આવી ?

મેરી કોમ
રાજીવ મહેતા
પી.ટી. ઉષા
અભિનવ બિન્દ્રા

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

કરંટ અફેર્સ નવેમ્બર 2022 (Current Affairs November 2022)
ફોર્બ્સ વર્ડ્સ બેસ્ટ એમ્પ્લોયર્સ રેન્કિંગ્સ 2022ના ટોપ-10 રેન્કમાં સામેલ એકમાત્ર ભારતીય કંપની કઈ છે ?

રિલાયન્સ ઈન્ડસ્ટ્રી
ઈન્ફોસીસ
અદાણી ગ્રૂપ
વિપ્રો

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP