કરંટ અફેર્સ જુલાઈ 2021 (Current Affairs July 2021) COVID-19ની રસીના 100% પ્રથમ ડોઝ પુરાં પાડનારૂં પ્રથમ રાજ્ય/કેન્દ્રશાસિત પ્રદેશ ક્યો બન્યો ? ગોવા લદાખ દિલ્હી લક્ષદ્વીપ ગોવા લદાખ દિલ્હી લક્ષદ્વીપ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ જુલાઈ 2021 (Current Affairs July 2021) નીચે આપેલા વિધાનો પૈકી સાચું / સાચા વિધાન / વિધાનો પસંદ કરો. આપેલ બંને આપેલ પૈકી એક પણ નહીં અમદાવાદના ઉગતી તળાવ પાસે ગાર્ડન ઓક્સિજન પાર્કનું નિર્માણ કરવામાં આવ્યું છે. આ ઓક્સિજન પાર્ક પ્રસિદ્ધ જાપાની મિયાવાકી પદ્ધતિ પ્રમાણે તૈયાર કરાયો છે. આપેલ બંને આપેલ પૈકી એક પણ નહીં અમદાવાદના ઉગતી તળાવ પાસે ગાર્ડન ઓક્સિજન પાર્કનું નિર્માણ કરવામાં આવ્યું છે. આ ઓક્સિજન પાર્ક પ્રસિદ્ધ જાપાની મિયાવાકી પદ્ધતિ પ્રમાણે તૈયાર કરાયો છે. ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ જુલાઈ 2021 (Current Affairs July 2021) કયા ભારતીય નૌસેના જહાજ(INS)એ 2021ના રશિયન નૌસેના દિવસ સમારોહમાં ભાગ લીધો ? INS ત્રિશૂલ INS તબર INS સહ્યાદ્રી INS મૈસુર INS ત્રિશૂલ INS તબર INS સહ્યાદ્રી INS મૈસુર ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ જુલાઈ 2021 (Current Affairs July 2021) તાજેતરમાં ભારતના પ્રથમ ફેન્ટન કેટેલેટિક રિએક્ટર વેસ્ટ વોટર ટ્રીટમેન્ટ પ્લાન્ટનું ઉદ્દઘાટન કયા કરવામાં આવ્યું ? સુરત અમદાવાદ વડોદરા રાજકોટ સુરત અમદાવાદ વડોદરા રાજકોટ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ જુલાઈ 2021 (Current Affairs July 2021) તાજેતરમાં ચર્ચામાં રહેલું બગરામ એરપોર્ટ ક્યા દેશમાં આવેલું છે ? ઈરાન અફઘાનિસ્તાન સીરિયા પાકિસ્તાન ઈરાન અફઘાનિસ્તાન સીરિયા પાકિસ્તાન ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ જુલાઈ 2021 (Current Affairs July 2021) તાજેતરમાં ક્યા ડિજિટલ પેમેન્ટ પ્લેટફોર્મે તત્કાળ લધુ ઋણ સેવા 'પોસ્ટપેઈડ મિનિ' શરૂ કરી ? ફોન પે ગૂગલ પે પેટીએમ પે પલ ફોન પે ગૂગલ પે પેટીએમ પે પલ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP