કરંટ અફેર્સ મે 2021 (Current Affairs May 2021)
તાજેતરમાં ચર્ચામાં રહેલો 'યઝિદી' નામનો ધાર્મિક લઘુમતી સમુદાય સામાન્ય રીતે કયા દેશમાં જોવા મળે છે ?

ઈઝરાયેલ
ઈરાક
દક્ષિણ કોરિયા
જાપાન

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

કરંટ અફેર્સ મે 2021 (Current Affairs May 2021)
તાજેતરમાં ચર્ચામાં રહેલો 'સેન્ટ્રલ વિસ્ટો પ્રોજેક્ટ' કયો વિભાગ ચલાવી રહ્યો છે ?

સેન્ટ્રલ પબ્લિક વર્ક્સ ડિપાર્ટમેન્ટ
નેશનલ બિલ્ડિંગ ઓર્ગેનાઈઝેશન
નેશનલ કો-ઓપરેટિવ ઓર્ગેનાઈઝેશન
સેન્ટ્રલ ડેવલપમેન્ટ ડીપાર્ટમેન્ટ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP