કરંટ અફેર્સ 2020 (Current Affairs 2020) COVID-19ની રસી વિકસાવી રહેલી સંસ્થાઓ અંગે સાચું /સાચા જોડકું /જોડકાં પસંદ કરો. સીરમ ઇન્સ્ટિટયૂટ ઓફ ઇન્ડિયા - કોવિશિલ્ડ ભારત બાયોટેક -કોવાક્સિન આપેલ તમામ ઝાયડસ કેડિલા-ઝાયકોવ-ડી સીરમ ઇન્સ્ટિટયૂટ ઓફ ઇન્ડિયા - કોવિશિલ્ડ ભારત બાયોટેક -કોવાક્સિન આપેલ તમામ ઝાયડસ કેડિલા-ઝાયકોવ-ડી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ 2020 (Current Affairs 2020) બિહારના નવા નાયબ મુખ્યમંત્રી તરીકે નીચેનામાંથી કોની નિમણુક કરવામાં આવી છે ? શ્રી તારકિશોર પ્રસાદ શ્રી કિશોર પરમાર શ્રી સુશીલ કુમાર મોદી શ્રી જીતન રામ માંઝી શ્રી તારકિશોર પ્રસાદ શ્રી કિશોર પરમાર શ્રી સુશીલ કુમાર મોદી શ્રી જીતન રામ માંઝી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ 2020 (Current Affairs 2020) એશિયાની પ્રથમ સૌર ઉર્જાથી સંચાલિત ટેક્સટાઇલ મિલ કયા રાજ્યમાં બનશે ? કેરળ ઉત્તર પ્રદેશ મહારાષ્ટ્ર પશ્ચિમ બંગાળ કેરળ ઉત્તર પ્રદેશ મહારાષ્ટ્ર પશ્ચિમ બંગાળ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ 2020 (Current Affairs 2020) તાજેતરમાં કેન્દ્રીય શિક્ષણ મંત્રી રમેશ પોખરીયાલ નિશંકએ કયા સ્થળે જ્ઞાન સર્કલ વેન્ચરનું આભાસી ઉદ્ઘાટન કર્યું હતું ? IIIT હૈદરાબાદ, તેલંગાણા IIIT શ્રીસીટી, આંધ્રપ્રદેશ IIIT પુણે, મહારાષ્ટ્ર IIIT વડોદરા, ગુજરાત IIIT હૈદરાબાદ, તેલંગાણા IIIT શ્રીસીટી, આંધ્રપ્રદેશ IIIT પુણે, મહારાષ્ટ્ર IIIT વડોદરા, ગુજરાત ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ 2020 (Current Affairs 2020) કોલસામાંથી વિદ્યુત પેદા કરનારો પ્રથમ આરબ દેશ કયો બન્યો ? કુવૈત સાઉદી અરેબિયા UAE ઓમાન કુવૈત સાઉદી અરેબિયા UAE ઓમાન ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ 2020 (Current Affairs 2020) તાજેતરમાં PM મોદીએ ગ્વાલિયરના મહારાણી રાજમાતા વિજયરાજે સિંધિયાની સ્મૃતિમાં કેટલા રૂપિયાનો સ્મારક સિક્કો લૉન્ચ કર્યો ? 50 રૂ. 200 રૂ. 150 રૂ. 100 રૂ. 50 રૂ. 200 રૂ. 150 રૂ. 100 રૂ. ANSWER DOWNLOAD GUJARATI MCQ APP