કરંટ અફેર્સ જૂન 2022 (Current Affairs June 2022) તાજેતરમાં કઈ સંસ્થાએ પ્રાણીઓ માટે ભારતની પ્રથમ COVID-19 વેક્સિન ‘એનોકોવેક્સ’ વિકસિત કરી ? ICAR-IARI ICAR-NRCE ICAR-NDRI ICAR-IVRI ICAR-IARI ICAR-NRCE ICAR-NDRI ICAR-IVRI ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ જૂન 2022 (Current Affairs June 2022) વિશ્વ સાયકલ દિવસ (World Bicycle Day) ક્યારે મનાવાય છે ? 14 જૂન 3 જૂન 30 મે 8 જૂન 14 જૂન 3 જૂન 30 મે 8 જૂન ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ જૂન 2022 (Current Affairs June 2022) તાજેતરમાં ઈંગ્લેન્ડની ક્રિકેટ ટીમે ક્યા દેશની ટીમ સામે વર્લ્ડ રેકોર્ડ 498 રન ફટકાર્યા ? અફઘાનિસ્તાન ઓસ્ટ્રેલિયા શ્રીલંકા નેધરલેન્ડ અફઘાનિસ્તાન ઓસ્ટ્રેલિયા શ્રીલંકા નેધરલેન્ડ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ જૂન 2022 (Current Affairs June 2022) ભારત પ્રથમ સમાનવ અવકાશ મિશન ગગનયાન અને પ્રથમ સમાનવ મહાસાગર મિશન ક્યા વર્ષે લૉન્ચ કરશે ? 2024 2026 2025 2023 2024 2026 2025 2023 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ જૂન 2022 (Current Affairs June 2022) 17મા મુંબઈ આંતરરાષ્ટ્રીય ફિલ્મ મહોત્સવનો ફોકસ દેશ ક્યો છે ? બાંગ્લાદેશ શ્રીલંકા ભારત નેપાળ બાંગ્લાદેશ શ્રીલંકા ભારત નેપાળ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ જૂન 2022 (Current Affairs June 2022) ગ્લોબલ એર પાવર્સ રેન્કિંગ 2022માં ઈન્ડિયન એરફોર્સ (IAF)નું સ્થાન કેટલામું છે ? ત્રીજું ચોથું પ્રથમ બીજું ત્રીજું ચોથું પ્રથમ બીજું ANSWER DOWNLOAD GUJARATI MCQ APP