કરંટ અફેર્સ 2020 (Current Affairs 2020) તાજેતરમાં 'COVID-19 : સભ્યતા કા સંકટ ઔર સમાધાન' પુસ્તક કોણે લખ્યું છે ? રઘુરામ રાજન કુમાર વિશ્વાસ નરેન્દ્ર મોદી કૈલાશ સત્યાર્થી રઘુરામ રાજન કુમાર વિશ્વાસ નરેન્દ્ર મોદી કૈલાશ સત્યાર્થી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ 2020 (Current Affairs 2020) પ્રજા ફાઉન્ડેશન દ્વારા તાજેતરમાં જારી કરવામાં આવેલા 'અર્બન ગવર્નન્સ ઈન્ડેક્સ' માં કેટલા પરિણામોનો ઉપયોગ કરવામાં આવ્યો હતો ? 41 40 42 44 41 40 42 44 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ 2020 (Current Affairs 2020) બિનનફાકારક સંસ્થા પબ્લિક અફેર્સ સેન્ટર દ્વારા જારી પબ્લિક અફેર્સ ઇન્ડેક્ષ (જાહેર બાબતોનો સૂચકાંક) 2020માં કયું રાજ્ય પ્રથમ ક્રમે રહ્યું ? કેરળ મણિપુર ઉત્તરાખંડ પંજાબ કેરળ મણિપુર ઉત્તરાખંડ પંજાબ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ 2020 (Current Affairs 2020) વર્લ્ડ ક્લાસ પ્રવાસન સુવિધાઓથી સજ્જ બનનારું આંબરડી સફારી પાર્ક કયા જિલ્લામાં આવેલું છે ? બનાસકાંઠા ભાવનગર અમરેલી સાબરકાંઠા બનાસકાંઠા ભાવનગર અમરેલી સાબરકાંઠા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ 2020 (Current Affairs 2020) 'રચનાત્મક અર્થવ્યવસ્થા'નો ખ્યાલ સૌપ્રથમ કોના દ્વારા આપવામાં આવ્યો હતો ? જ્હોન હોકિન્સ પોલ સેમ્યુલ્સન એડમ સ્મિથ આલ્ફ્રેડ માર્શલ જ્હોન હોકિન્સ પોલ સેમ્યુલ્સન એડમ સ્મિથ આલ્ફ્રેડ માર્શલ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ 2020 (Current Affairs 2020) તાજેતરમાં GAVI (ગ્લોબલ એલાયન્સ ફોર વેક્સિન્સ એન્ડ ઇમ્યુનાઇઝેશન) ના સભ્ય તરીકે કોની નિમણુક કરવામાં આવી ? સ્મૃતિ ઈરાની ડૉ. એસ.જયશંકર નિર્મલા સીતારામન ડૉ. હર્ષવર્ધન સ્મૃતિ ઈરાની ડૉ. એસ.જયશંકર નિર્મલા સીતારામન ડૉ. હર્ષવર્ધન ANSWER DOWNLOAD GUJARATI MCQ APP