કરંટ અફેર્સ મે 2021 (Current Affairs May 2021) COVID-19 દર્દીઓના RT-PCR ટેસ્ટમાં કેટલા CT (Cycle Threshold) વેલ્યૂ ધરાવતા દર્દીને પોઝિટિવ માનવામાં આવે છે ? 35 થી વધુ 20 થી ઓછી 35 થી ઓછી 70 થી ઓછી 35 થી વધુ 20 થી ઓછી 35 થી ઓછી 70 થી ઓછી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ મે 2021 (Current Affairs May 2021) તાજેતરમાં કયો કેન્દ્રશાસિત પ્રદેશ 'જલ જીવન મિશન' અંતર્ગત ગ્રામ્ય વિસ્તારોમાં પૂર્ણ રૂપે (100%) પાઈપ દ્વારા પાણી પહોંચાડનારો પ્રદેશ બન્યો ? પુડુચેરી દિલ્હી લદાખ જમ્મુ કાશ્મીર પુડુચેરી દિલ્હી લદાખ જમ્મુ કાશ્મીર ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ મે 2021 (Current Affairs May 2021) તાજેતરમાં એન્ટાર્કટિકા ખંડમાંથી વિશ્વનો સૌથી મોટો આઈસબર્ગ (હિમશિલા) છૂટો પડ્યો તેનું નામ જણાવો. A-76 K-76 H-76 S-76 A-76 K-76 H-76 S-76 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ મે 2021 (Current Affairs May 2021) તાજેતરમાં કયા રાજ્યે જાહેર સંપત્તિના નુકશાનની વસૂલી માટે અધિનિયમ લાગુ કર્યો છે ? આંધ્ર પ્રદેશ રાજસ્થાન મધ્ય પ્રદેશ હરિયાણા આંધ્ર પ્રદેશ રાજસ્થાન મધ્ય પ્રદેશ હરિયાણા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ મે 2021 (Current Affairs May 2021) Energy Frontier Award 2020 કોને મળ્યો છે ? સપ્નકુમાર દત્તા બી સેસીકરન રતનકુમાર સિંહા સી.એન.આર. રાવ સપ્નકુમાર દત્તા બી સેસીકરન રતનકુમાર સિંહા સી.એન.આર. રાવ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ મે 2021 (Current Affairs May 2021) આંતરરાષ્ટ્રીય એવરેસ્ટ દિવસ ક્યારે મનાવાય છે ? 27 મે 29 મે 30 મે 28 મે 27 મે 29 મે 30 મે 28 મે ANSWER DOWNLOAD GUJARATI MCQ APP