કરંટ અફેર્સ 2020 (Current Affairs 2020)
તાજેતરમાં કયા રાજ્યના મુખ્યમંત્રીએ રાજ્યમાં ગાયોના સંરક્ષણ અને સંવર્ધનને પ્રોત્સાહન આપવા માટે 'ગાય કેબિનેટ' (cow cabinet) નામની સમિતિનું ગઠન કરવાની ઘોષણા કરી ?

રાજસ્થાન
મધ્ય પ્રદેશ
હરિયાણા
ઉત્તર પ્રદેશ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

કરંટ અફેર્સ 2020 (Current Affairs 2020)
તાજેતરમાં ભારતે કયા દેશ સાથે જૈવવિવિધતા સંરક્ષણ અંગે MoU પર હસ્તાક્ષર કર્યા હતા ?

સ્કોટલેન્ડ
સિંગાપુર
નેધરલેન્ડ
ફિનલેન્ડ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

કરંટ અફેર્સ 2020 (Current Affairs 2020)
નીચેનામાંથી ખોટું વિધાન જણાવો ?

'ગુરુગ્રંથ સાહીબ' અગાઉ 'આદિગ્રંથ' તરીકે ઓળખાતો હતો.
ગુરુ ગોવિંદસિંહે 'આદિગ્રંથ' નું સંકલન કર્યુ હતું.
24 નવેમ્બર 1675ના રોજ ઔરંગઝેબે ગુરુ તેગ બહાદુરનું માથું વાઢયુ હતું.
'ગુરુદ્વારા સીસ ગંજ સાહીબ' એ ગુરુ તેગબહાદુરનું અંતિમ સંસ્કારનું સ્થળ છે.

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

કરંટ અફેર્સ 2020 (Current Affairs 2020)
બ્રહ્માંડના ગૂઢ રહસ્યો ઉકેલવા માટે કયા શહેરમાં થર્ટી મીટર ટેલિસ્કોપ પ્રોજેક્ટ (TMT)ની સ્થાપના કરવામાં આવી રહી છે ?

મૌના કીયા
મિસિસિપિ
મેરીલેન્ડ
વર્જિનિયા

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

કરંટ અફેર્સ 2020 (Current Affairs 2020)
દક્ષિણ પ્રશાંત મહાસાગરમાં આવેલો 'ન્યૂ કેલેડોનીયા' ટાપુ કયા દેશના નિયંત્રણમાં રહેલી કોલોની છે ?

ફ્રાંસ
પોર્ટુગલ
બ્રિટન
ડચ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP