કરંટ અફેર્સ જુલાઈ 2021 (Current Affairs July 2021) તાજેતરમાં ક્યા દેશે CoWIN Global Conclaveની મેજબાની કરી હતી ? બ્રાઝિલ ભારત જાપાન UAE બ્રાઝિલ ભારત જાપાન UAE ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ જુલાઈ 2021 (Current Affairs July 2021) તાજેતરમાં શરૂ કરવામાં આવેલા રાષ્ટ્રીય લોજિસ્ટિક્સ ઉત્કૃષ્ટતા પુરસ્કાર ક્યા મંત્રાલય સાથે સંકળાયેલ છે ? નાણા મંત્રાલય વાણિજ્ય અને ઉદ્યોગ મંત્રાલય ભારે ઉદ્યોગ મંત્રાલય MSME મંત્રાલય નાણા મંત્રાલય વાણિજ્ય અને ઉદ્યોગ મંત્રાલય ભારે ઉદ્યોગ મંત્રાલય MSME મંત્રાલય ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ જુલાઈ 2021 (Current Affairs July 2021) અફઘાનિસ્તાન અંગે ટ્રોઈકા પ્લસ (troika Plus) બેઠકમાં પહેલીવાર ભારતને ક્યા દેશે આમંત્રિત કર્યું ? રશિયા જાપાન અમેરિકા ચીન રશિયા જાપાન અમેરિકા ચીન ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ જુલાઈ 2021 (Current Affairs July 2021) તાજેતરમાં જિમ વ્હાઈટહર્સ્ટે કઈ કંપનીના અધ્યક્ષ પદેથી રાજીનામું આપ્યું ? માઈક્રોસોફ્ટ IBM એપલ ગૂગલ માઈક્રોસોફ્ટ IBM એપલ ગૂગલ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ જુલાઈ 2021 (Current Affairs July 2021) તાજેતરમાં 1979 માં નોબેલ પુરસ્કાર વિજેતા સ્ટીવન વેનબર્ગ નું નિધન થયું, તેઓએ કયા ક્ષેત્રમાં નોબેલ પુરસ્કાર જીત્યો હતો ? રસાયણ વિજ્ઞાન શાંતિ સાહિત્ય ભૌતિક વિજ્ઞાન રસાયણ વિજ્ઞાન શાંતિ સાહિત્ય ભૌતિક વિજ્ઞાન ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ જુલાઈ 2021 (Current Affairs July 2021) તાજેતરમાં ચર્ચામાં રહેલું વાલ્મિકી રાષ્ટ્રીય ઉદ્યાન ક્યા રાજ્યનું એકમાત્ર રાષ્ટ્રીય ઉદ્યાન છે ? છત્તીસગઢ રાજસ્થાન બિહાર ઓડિશા છત્તીસગઢ રાજસ્થાન બિહાર ઓડિશા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP