જાહેર વહીવટ (Public Administration) સી.પી.એમ. (CPM) એટલે ? ક્રિટીકલ પ્રોસીજર મેથડ ક્રિટીકલ પાથ મેથડ ક્રિટીકલ પ્રોસેસ મેથડ ક્રિટીકલ પરફોર્મન્સ મેથડ ક્રિટીકલ પ્રોસીજર મેથડ ક્રિટીકલ પાથ મેથડ ક્રિટીકલ પ્રોસેસ મેથડ ક્રિટીકલ પરફોર્મન્સ મેથડ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
જાહેર વહીવટ (Public Administration) નોકરશાહી માટે વપરાતો શબ્દ બ્યુરોક્રેસી (Bureaucracy) શબ્દ કઈ ભાષામાંથી આવ્યો છે ? ફ્રેન્ચ પર્સીયન સ્વીડીશ કોરીયન ફ્રેન્ચ પર્સીયન સ્વીડીશ કોરીયન ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
જાહેર વહીવટ (Public Administration) કર્મચારી વ્યવસ્થામાં આવતા કાર્યો જેવી કે ભરતી, પસંદગી, તાલીમ, બઢતી, બદલીની માહિતીની સફળતાનો આધાર કોના ઉપર છે ? અંકુશ માહિતી સંચાર માહિતી પ્રેષણ દોરવણી અંકુશ માહિતી સંચાર માહિતી પ્રેષણ દોરવણી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
જાહેર વહીવટ (Public Administration) રાજ્ય વહીવટમાં 'સત્તાનું પ્રતિનિધાન' (Delegation of Power) અંગે નીચેના પૈકી કઈ બાબત સુસંગત નથી ? પ્રતિનિધાન એ વહીવટી પ્રક્રિયા છે, કાનૂની નથી સત્તાના પ્રતિનિધાનથી, સત્તાનો દુરૂપયોગ થતો નથી. પ્રતિનિધાન અનુસાર થયેલા કોઈ પણ નિર્ણયમાં ફેરફાર કરવાનો ઉપરી અધિકારીનો હકક અબાધિત રહે છે. સત્તાનું પ્રતિનિધાન કરનાર અધિકારી, અંતિમ રીતે જવાબદારીમાંથી મુકત થઈ શકતો નથી. પ્રતિનિધાન એ વહીવટી પ્રક્રિયા છે, કાનૂની નથી સત્તાના પ્રતિનિધાનથી, સત્તાનો દુરૂપયોગ થતો નથી. પ્રતિનિધાન અનુસાર થયેલા કોઈ પણ નિર્ણયમાં ફેરફાર કરવાનો ઉપરી અધિકારીનો હકક અબાધિત રહે છે. સત્તાનું પ્રતિનિધાન કરનાર અધિકારી, અંતિમ રીતે જવાબદારીમાંથી મુકત થઈ શકતો નથી. ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
જાહેર વહીવટ (Public Administration) અંદાજપત્ર (બજેટ) એટલે ... આંકડાની માયાજાળ હેતુ-નિર્ધારણ નિયમો વ્યક્તિગત યોજના આંકડાની માયાજાળ હેતુ-નિર્ધારણ નિયમો વ્યક્તિગત યોજના ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
જાહેર વહીવટ (Public Administration) નીચેના પૈકી કયા વર્ષો દરમિયાન સૌપ્રથમ વાર સરકાર અને જાહેર ક્ષેત્રના એકમો વચ્ચે મેમોરેન્ડમ ઓફ એન્ડરસ્ટેન્ડિગ (memorandum of understanding -MOU) ની પદ્ધતિ દાખલ કરવામાં આવી ? 1986-1987 1998-1999 1987-1988 2000-2001 1986-1987 1998-1999 1987-1988 2000-2001 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP