કમ્પ્યુટર (Computer)
CPU નું પૂરું નામ જણાવો.

સેન્ટ્રલ પ્રોસેસિંગ યુનિટ
સેન્ટ્રલ પ્રોગ્રામ યુનિટ
સેન્ટર પ્રોસેસ યુનિટ
સેન્ટર પ્રોગ્રામ યુનિટ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

કમ્પ્યુટર (Computer)
એકથી વધારે યુઝર એક જ પ્રોસેસરનો ઉપયોગ કરીને એકથી વધારે ટાસ્કને અમલમાં મૂકે તેને શું કહેવાય ?

સિંગલ ગીઝર
મલ્ટિ યુઝર
મલ્ટિ ટાસ્કીંગ
મલ્ટિ પ્રોસેસિંગ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

કમ્પ્યુટર (Computer)
MS Word માં પેરેગ્રાફનો પ્રથમ અક્ષર મોટો દર્શાવવા માટે કઈ સુવિધાનો ઉપયોગ કરવામાં આવે છે ?

Top Caps
Drop Caps
Master Caps
Big Caps

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP