કરંટ અફેર્સ ઓગસ્ટ 2022 (Current Affairs August 2022)
તાજેતરમાં ક્યા રાજ્યમાં આવેલી લંગતસિંહ કોલેજની 106 વર્ષ જૂની ખગોળીય વેધશાળાને UNESCOની વિશ્વની સૌથી મહત્ત્વપૂર્ણ લુપ્તપ્રાય વિરાસત વેધશાળાઓની યાદીમાં જોડવામાં આવી ?
તાજેતરમાં હરિયાણા સરકારે સરકારી શાળાઓના આર્થિક રીતે પછાત વર્ગ (EWS)ના વિદ્યાર્થીઓને ખાનગી શાળાઓમાં મફતમાં શિક્ષણ પ્રદાન કરવા માટે હરિયાણા ચિરાગ યોજના શરૂ કરી.
ચિરાગ (Cheerag) યોજનાનું પૂરુંનામ ચીફ મિનિસ્ટર ઈક્વલ એજયુકેશન રીલીફ, આસિસ્ટન્સ એન્ડ ગ્રાન્ટ છે.