વિજ્ઞાન અને ટેકનોલોજી (Science and Technology) ક્રૂઝ મિસાઈલ(Cruise missile)વિશે કઈ બાબતો સાચી છે ? તે દુશ્મન(ટાર્ગેટ)નો પીછો કરે છે. ક્રૂઝ મિસાઈલ પરવલયાકારે માર્ગે ગતિ નથી કરતી. આપેલ તમામ તે ઓછી ઊંચાઈએ ઊડી શકે છે. તે દુશ્મન(ટાર્ગેટ)નો પીછો કરે છે. ક્રૂઝ મિસાઈલ પરવલયાકારે માર્ગે ગતિ નથી કરતી. આપેલ તમામ તે ઓછી ઊંચાઈએ ઊડી શકે છે. ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
વિજ્ઞાન અને ટેકનોલોજી (Science and Technology) નીચેની લાક્ષણિકતાઓ કયા ઉપગ્રહો નિર્દેશ કરે છે ?(i) તેની મદદથી ઉષ્ણકટિબંધીય ક્ષેત્રની આબોહવા તેમજ જળવાયુ પરિવર્તનનો અભ્યાસ કરી શકાય છે.(ii) ભારત અને ફ્રાન્સનું સંયુક્ત સાહસ છે. મેગા ટ્રોપિક્સ ટેક્સાર HAMSAT ASTROSAT મેગા ટ્રોપિક્સ ટેક્સાર HAMSAT ASTROSAT ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
વિજ્ઞાન અને ટેકનોલોજી (Science and Technology) ફ્રાન્સની મદદથી ભારતમાં જેટ એન્જિન પ્રોજેક્ટ શરૂ કરવામાં આવેલ છે. તેને શું નામ આપવામાં આવેલ છે ? મોહિની શ્રીસ્ટી કાવેરી ક્રિષ્ના મોહિની શ્રીસ્ટી કાવેરી ક્રિષ્ના ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
વિજ્ઞાન અને ટેકનોલોજી (Science and Technology) સર્વે ઓફ ઈન્ડિયા સંસ્થા કયા મંત્રાલય હેઠળ કાર્ય કરે છે ? હ્યુમન રિસોર્સ ડેવલપમેન્ટ મંત્રાલય સાયન્સ એન્ડ ટેકનોલોજી ડિપાર્ટમેન્ટ ડિપાર્ટમેન્ટ ઓફ સ્પેસ માહિતી અને પ્રસારણ મંત્રાલય હ્યુમન રિસોર્સ ડેવલપમેન્ટ મંત્રાલય સાયન્સ એન્ડ ટેકનોલોજી ડિપાર્ટમેન્ટ ડિપાર્ટમેન્ટ ઓફ સ્પેસ માહિતી અને પ્રસારણ મંત્રાલય ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
વિજ્ઞાન અને ટેકનોલોજી (Science and Technology) ભારતીય પોસ્ટ સેવાને કુલ કેટલા સર્કલમાં વિભાજિત કરવામાં આવેલ છે ? 22 20 28 18 22 20 28 18 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
વિજ્ઞાન અને ટેકનોલોજી (Science and Technology) ભારતીય અવકાશ અનુસંધાન કેન્દ્ર કયા નામે ઓળખાય છે ? આઈ.એસ.એસ. આઈ.આર.એસ. ઈસરો અટીરા આઈ.એસ.એસ. આઈ.આર.એસ. ઈસરો અટીરા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP