કરંટ અફેર્સ ડિસેમ્બર 2022 (Current Affairs December 2022) તાજેતરમાં ક્યા મંત્રાલયે કોમન સર્વિસ સેન્ટર્સ (CSC) અને ઇન્ડિયા પોસ્ટના માધ્યમથી ગવર્મેન્ટ ઈ-માર્કેટપ્લેસ GeM સેવાઓ લૉન્ચ કરી ? ઇલેકટ્રોનિક્સ અને IT મંત્રાલય MSME મંત્રાલય વાણિજય અને ઉદ્યોગ મંત્રાલય નાણાં મંત્રાલય ઇલેકટ્રોનિક્સ અને IT મંત્રાલય MSME મંત્રાલય વાણિજય અને ઉદ્યોગ મંત્રાલય નાણાં મંત્રાલય ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ ડિસેમ્બર 2022 (Current Affairs December 2022) અગ્નિ વોરિયર ભારત અને ક્યા દેશ વચ્ચે આયોજિત દ્વિપક્ષીય સંરક્ષણ અભ્યાસ છે ? બાંગ્લાદેશ સિંગાપુર ઈંગ્લેન્ડ શ્રીલંકા બાંગ્લાદેશ સિંગાપુર ઈંગ્લેન્ડ શ્રીલંકા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ ડિસેમ્બર 2022 (Current Affairs December 2022) FIFA વર્લ્ડ કપ 2022ના એવોર્ડ અંગેનું અયોગ્ય જોડકું પસંદ કરો. ગોલ્ડન ગ્લોવઃ એમિલિયાનો માર્ટિનેજ ગોલ્ડન બોલ : ક્રિસ્ટિયાનો રોનાલ્ડો ગોલ્ડન બૂટ : ક્રિલિયન એમ્બાપ્પે FIFA ફેરપ્લે એવોર્ડ : ઈંગ્લેન્ડ ગોલ્ડન ગ્લોવઃ એમિલિયાનો માર્ટિનેજ ગોલ્ડન બોલ : ક્રિસ્ટિયાનો રોનાલ્ડો ગોલ્ડન બૂટ : ક્રિલિયન એમ્બાપ્પે FIFA ફેરપ્લે એવોર્ડ : ઈંગ્લેન્ડ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ ડિસેમ્બર 2022 (Current Affairs December 2022) ક્યા રાજ્યના ટીહરીમાં વિશ્વસ્તરીય કેયાકિંગ કનોઈંગ અકાદમી સ્થાપવામાં આવશે ? ઉત્તરાખંડ જમ્મુ કાશ્મીર હિમાચલ પ્રદેશ લદાખ ઉત્તરાખંડ જમ્મુ કાશ્મીર હિમાચલ પ્રદેશ લદાખ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ ડિસેમ્બર 2022 (Current Affairs December 2022) તાજેતરમાં કઈ સંસ્થાના વૈજ્ઞાનિકોએ આગામી પેઢીના ઈલેક્ટ્રોનિક ઉપકરણોના નિર્માણ માટે ઊર્જા કુશળ કમ્પ્યુટિંગ પ્લેટફોર્મ વિકસિત કર્યું છે ? IIT મદ્રાસ IISc બેંગલુરુ IIT દિલ્હી IIT બોમ્બે IIT મદ્રાસ IISc બેંગલુરુ IIT દિલ્હી IIT બોમ્બે ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ ડિસેમ્બર 2022 (Current Affairs December 2022) તાજેતરમાં રવિન્દ્રનાથ ટાગોર સાહિત્યિક પુરસ્કાર 2021-2022 કોણે જીત્યો ? એક પણ નહીં સુદીપ સેન શોભના કુમાર આપેલ બંને એક પણ નહીં સુદીપ સેન શોભના કુમાર આપેલ બંને ANSWER DOWNLOAD GUJARATI MCQ APP