સામાન્ય વિજ્ઞાન (General Science) પરમાણુ પરીક્ષણમાં C.T.B.T એટલે ? કોમ્પ્રિહેન્સિવ ટેસ્ટ બાન ટ્રીટી સિક્યુરિટી ટેસ્ટ બીફોર ટેસ્ટિંગ સેન્ટ્રલ ટ્રીટી બાય ટેસ્ટિંગ કમ્પ્લીટ ટ્રીટી બાન ટેસ્ટ કોમ્પ્રિહેન્સિવ ટેસ્ટ બાન ટ્રીટી સિક્યુરિટી ટેસ્ટ બીફોર ટેસ્ટિંગ સેન્ટ્રલ ટ્રીટી બાય ટેસ્ટિંગ કમ્પ્લીટ ટ્રીટી બાન ટેસ્ટ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
સામાન્ય વિજ્ઞાન (General Science) જનીન બેંકનો ઉપયોગ માણસને નીચેનામાંથી શાના માટે કર્યો ? મત્સ્ય ઉદ્યોગ ખેતીવાડી પશુપાલન આપેલ તમામ મત્સ્ય ઉદ્યોગ ખેતીવાડી પશુપાલન આપેલ તમામ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
સામાન્ય વિજ્ઞાન (General Science) ઈલેક્ટ્રીક વાયરનું રેણ (વેલ્ડીંગ) કરવામાં કઈ મિશ્રધાતુ વપરાય છે ? તાંબુ + ઝિંક તાંબુ + ટીન એલ્યુમિનિયમ લેડ + ટીન તાંબુ + ઝિંક તાંબુ + ટીન એલ્યુમિનિયમ લેડ + ટીન ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
સામાન્ય વિજ્ઞાન (General Science) માનવ શરીરનો મૂળભૂત એકમ કયો છે ? હાડકાં પાણી કોષ રક્ત હાડકાં પાણી કોષ રક્ત ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
સામાન્ય વિજ્ઞાન (General Science) નીચે આપેલા વિધાનો ચકાસી તેની નીચે આપેલા વિકલ્પોમાંથી સાચો જવાબ આપો. ગોઈટરનો રોગ ખોરાકમાં આયોડીનની ઉણપથી થાય છે. બંને વિધાનો ખોટા છે આ રોગમાં થાઇરોઇડ ગ્રંથિનો આકાર અસાધારણ રીતે મોટો થાય છે. બંને સાચા છે ગોઈટરનો રોગ ખોરાકમાં આયોડીનની ઉણપથી થાય છે. બંને વિધાનો ખોટા છે આ રોગમાં થાઇરોઇડ ગ્રંથિનો આકાર અસાધારણ રીતે મોટો થાય છે. બંને સાચા છે ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
સામાન્ય વિજ્ઞાન (General Science) હૃદયની સારવાર માટે વપરાતા "પેસ-મેકર" ની શોધ કોણે કરી હતી ? ડૉ. રોબર્ટ ડાયસ ડૉ. જહોન સાત્રે ડૉ. પોલ ઝોલ ડૉ. મારીયા ફિલીપ્સ ડૉ. રોબર્ટ ડાયસ ડૉ. જહોન સાત્રે ડૉ. પોલ ઝોલ ડૉ. મારીયા ફિલીપ્સ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP