GPSSB Nayab Chitnish Exam Paper (23-11-2018) જે ચોક્કસ માહિતી કે ચિત્ર cut કે copy કર્યું હશે તે જગ્યાએ જોઈતું હોય ત્યાં પેસ્ટ કરવા માટે વિકલ્પમાં આપેલ પૈકી કયો કમાન્ડ આપવાનો હોય છે ? Ctrl+ V Ctrl+C Ctrl +A Ctrl+S Ctrl+ V Ctrl+C Ctrl +A Ctrl+S ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
GPSSB Nayab Chitnish Exam Paper (23-11-2018) Yesterday, my colleague and I ___ our office rather very late, so we missed a golden chance of atteding a concert. are living leave left am leaving are living leave left am leaving ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
GPSSB Nayab Chitnish Exam Paper (23-11-2018) નીચે આપેલ સંખ્યા અને મૂળાક્ષરો ની શ્રેણીમાં ખાલી જગ્યાએ શું આવશે ? 3F, 6G, 111, 181, ___ 25P 21O 25N 27P 25P 21O 25N 27P ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
GPSSB Nayab Chitnish Exam Paper (23-11-2018) 'આ કાંઠે તરસ'ના લેખક કોણ છે ? ડૉ. શરદ ઠાકર હસુ યાજ્ઞિક મહેશ યાજ્ઞિક દિલીપ રાણપુરા ડૉ. શરદ ઠાકર હસુ યાજ્ઞિક મહેશ યાજ્ઞિક દિલીપ રાણપુરા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
GPSSB Nayab Chitnish Exam Paper (23-11-2018) ધરતીકંપના તરંગો કેવા પ્રકારના હોય છે ? ઇન્ટ્રાસોનિક સુપરસોનિક ઇન્ફ્રાસોનિક અલ્ટ્રાસોનિક ઇન્ટ્રાસોનિક સુપરસોનિક ઇન્ફ્રાસોનિક અલ્ટ્રાસોનિક ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
GPSSB Nayab Chitnish Exam Paper (23-11-2018) મતદાનની તારીખે, મતદાન મથકથી કેટલા અંતર સુધીમાં, મત માટે પ્રચાર કરવો, ચોક્કસ ઉમેદવારને મત નહી આપવા પ્રચાર કરવો, ચોક્કસ નિશાની પ્રદર્શિત કરવી વગેરે બાબતો ઉપર પ્રતિબંધ રાખવામાં આવેલો છે ? 50 મીટર 150 મીટર 100 મીટર 200 મીટર 50 મીટર 150 મીટર 100 મીટર 200 મીટર ANSWER DOWNLOAD GUJARATI MCQ APP