કરંટ અફેર્સ મે 2023 (Current Affairs May 2023) તાજેતરમાં સેન્ટ્રલ વિજિલન્સ કમિશનર (CVC) તરીકે કોની નિયુક્તિ કરવામાં આવી ? રાહુલ મિશ્રા રાકેશકુમાર ઉપાધ્યાય પ્રીતેશકુમાર શર્મા પ્રવીણકુમાર શ્રીવાસ્તવ રાહુલ મિશ્રા રાકેશકુમાર ઉપાધ્યાય પ્રીતેશકુમાર શર્મા પ્રવીણકુમાર શ્રીવાસ્તવ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ મે 2023 (Current Affairs May 2023) તાજેતરમાં નવા સંસદ ભવનની સાથે ‘સેંગોલ'ની સ્થાપના કરવામાં આવી છે, તે ક્યા શાસનકાળનું પ્રતિક છે ? તમિલ ગુપ્ત સોલંકી મૌર્ય તમિલ ગુપ્ત સોલંકી મૌર્ય ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ મે 2023 (Current Affairs May 2023) તાજેતરમાં લોરિયસ સ્પોર્ટ્સમેન ઓફ ધ યર એવોર્ડ કોણે જીત્યો ? લિયોનેલ મેસી નેમાર ક્રિસ્ટિયાનો રોનાલ્ડો કિલિયન એમ્બાપ્પે લિયોનેલ મેસી નેમાર ક્રિસ્ટિયાનો રોનાલ્ડો કિલિયન એમ્બાપ્પે ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ મે 2023 (Current Affairs May 2023) ભારતે ક્યા દેશ સાથે સંયુક્ત સૈન્ય અભ્યાસ અજેય વૉરિયર-23નું આયોજન કર્યું ? સ્પેન ઈંગ્લેન્ડ જાપાન અમેરિકા સ્પેન ઈંગ્લેન્ડ જાપાન અમેરિકા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ મે 2023 (Current Affairs May 2023) પુણે સ્થિત C-DACમાં સ્થાપિત AI સુપરકમ્પ્યૂટર ‘એરાવત’ ટોપ 500 વૈશ્વિક સુપરકમ્પ્યુટિંગ યાદીમાં કેટલામાં સ્થાને છે ? 51 75 42 101 51 75 42 101 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ મે 2023 (Current Affairs May 2023) તાજેતરમાં ગૃહમંત્રી અમિત શાહે ક્યા સ્થળે નેશનલ ઍકૅડમી ઓફ કોસ્ટલ પોલિસિંગ (NACP)ના પરીસરનું ઉદ્ઘાટન કર્યું ? હજીરા એકપણ નહીં જામનગર ઓખા હજીરા એકપણ નહીં જામનગર ઓખા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP