Accounts Cum Administrative Officer / Assistant / Accountant Exam Paper (09-09-2019) Darsy likes snakes,many people hate. whome who whose which whome who whose which ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Accounts Cum Administrative Officer / Assistant / Accountant Exam Paper (09-09-2019) રાજ્ય સરકારની કઈ યોજના હેઠળ ગ્રામવાસીઓએ ભેગા થઈ સર્વસંમતીથી ગ્રામ પંચાયતના વહિવટ માટે પ્રતિનિધિઓ નક્કી કરે છે, જેના થકી ગ્રામ પંચાયતોની ચૂંટણી વ્યાપક સમજૂતીથી બિનહરીફ રિતે અને સર્વસંમતીથી થાય છે ? વિશ્વ ગ્રામ યોજના સંવાદ ગ્રામ યોજના આદર્શ પંચાયત યોજના સમરસ ગ્રામ યોજના વિશ્વ ગ્રામ યોજના સંવાદ ગ્રામ યોજના આદર્શ પંચાયત યોજના સમરસ ગ્રામ યોજના ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Accounts Cum Administrative Officer / Assistant / Accountant Exam Paper (09-09-2019) ગુજરાતની શાળાઓમાં ‘મધ્યાહન ભોજના યોજના' કયા મુખ્યમંત્રી દ્વારા દાખલ કરવામાં આવી હતી ? છબીલદાસ મહેતા માધવસિંહ સોલંકી અમરસિંહ ચૌધરી કેશુભાઈ પટેલ છબીલદાસ મહેતા માધવસિંહ સોલંકી અમરસિંહ ચૌધરી કેશુભાઈ પટેલ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Accounts Cum Administrative Officer / Assistant / Accountant Exam Paper (09-09-2019) 'જેને વિવિધ ભાગોમાં વહેંચી ન શકાય તે’ શબ્દ સમૂહ માટે એક શબ્દ આપો. અખંડ વિભાજ્યા અનંત વિભાજિત અખંડ વિભાજ્યા અનંત વિભાજિત ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Accounts Cum Administrative Officer / Assistant / Accountant Exam Paper (09-09-2019) હેપેટાઇટીસ વિશે જાગૃતી ફેલાવવા માટે 'ચેમ્પિયનસ ઓફ એમપેથી એવોર્ડ’ કોને મળેલ છે ? દુરદર્શન સ્ટાર ટીવી ND TV Zee TV દુરદર્શન સ્ટાર ટીવી ND TV Zee TV ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Accounts Cum Administrative Officer / Assistant / Accountant Exam Paper (09-09-2019) ક્યા દેશમાં સપાટીથી સપાટી અણુસક્ષમ બેલિસ્ટીક મિશાઈલ ‘ગજનબી’ને સફળતા પૂર્વક પરીક્ષણ કરવામાં આવ્યુ છે ? ભારત ઈરાન પાકિસ્તાન અફઘાનિસ્તાન ભારત ઈરાન પાકિસ્તાન અફઘાનિસ્તાન ANSWER DOWNLOAD GUJARATI MCQ APP