કરંટ અફેર્સ જૂન 2021 (Current Affairs June 2021) તાજેતરમાં સરકારે 'મિડ-ડે-મીલ' યોજના માટે ડાયરેક્ટર બેનિફિટ ટ્રાન્સફર (DBT)ના માધ્યમથી લાભ આપવાની જાહેરાત કરી. મિડ-ડે-મીલ યોજના કયા વર્ષે શરૂ કરવામાં આવી હતી ? વર્ષ 2002 વર્ષ 1975 વર્ષ 1995 વર્ષ 1985 વર્ષ 2002 વર્ષ 1975 વર્ષ 1995 વર્ષ 1985 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ જૂન 2021 (Current Affairs June 2021) તાજેતરમાં કઈ અવકાશ સંશોધન સંસ્થાએ શુક્ર ગ્રહનું અધ્યયન કરવા માટે 'EnVision' ઓર્બિટરની ઘોષણા કરી છે ? NASA ESA ISRO SpaceX NASA ESA ISRO SpaceX ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ જૂન 2021 (Current Affairs June 2021) 23 જૂને આંતરરાષ્ટ્રીય ઓલિમ્પિક દિવસ મનાવવામાં આવે છે. ઓલમ્પિક સમિતિની સ્થાપના કયા વર્ષે કરવામાં આવી હતી ? વર્ષ 1885 વર્ષ 1945 વર્ષ 1994 વર્ષ 1894 વર્ષ 1885 વર્ષ 1945 વર્ષ 1994 વર્ષ 1894 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ જૂન 2021 (Current Affairs June 2021) તાજેતરમાં નીતિ આયોગ દ્વારા જારી કરાયેલા SDG ઈન્ડિયા ઈન્ડેક્સ 2020-21માં ઓવરઓલ રેન્કિંગમાં ગુજરાતનું સ્થાન કેટલામું રહ્યું ? 5મું 11મું 12મું 10મું 5મું 11મું 12મું 10મું ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ જૂન 2021 (Current Affairs June 2021) સ્ટેટ એક્શન પ્લાન ઓન ક્લાયમેટ ચેન્જ લોન્ચ કરનારું દેશનું પ્રથમ રાજ્ય કયું બન્યું ? મહારાષ્ટ્ર રાજસ્થાન મધ્ય પ્રદેશ ગુજરાત મહારાષ્ટ્ર રાજસ્થાન મધ્ય પ્રદેશ ગુજરાત ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ જૂન 2021 (Current Affairs June 2021) તાજેતરમાં 'ગ્લોબલ પેન્ડેમિક રડાર' નામક આંતરરાષ્ટ્રીય પેથોજન્સ દેખરેખ નેટવર્ક સ્થાપિત કરવા માટે કયા દેશે WHO સાથે સહયોગ કર્યો ? કોરિયા ગણરાજ્ય યુનાઈટેડ કિંગ્ડમ અમેરિકા ભારત કોરિયા ગણરાજ્ય યુનાઈટેડ કિંગ્ડમ અમેરિકા ભારત ANSWER DOWNLOAD GUJARATI MCQ APP