જાહેર વહીવટ (Public Administration) રાજ્ય વહીવટમાં 'સત્તાનું પ્રતિનિધાન' (Delegation of Power) અંગે નીચેના પૈકી કઈ બાબત સુસંગત નથી ? સત્તાનું પ્રતિનિધાન કરનાર અધિકારી, અંતિમ રીતે જવાબદારીમાંથી મુકત થઈ શકતો નથી. સત્તાના પ્રતિનિધાનથી, સત્તાનો દુરૂપયોગ થતો નથી. પ્રતિનિધાન અનુસાર થયેલા કોઈ પણ નિર્ણયમાં ફેરફાર કરવાનો ઉપરી અધિકારીનો હકક અબાધિત રહે છે. પ્રતિનિધાન એ વહીવટી પ્રક્રિયા છે, કાનૂની નથી સત્તાનું પ્રતિનિધાન કરનાર અધિકારી, અંતિમ રીતે જવાબદારીમાંથી મુકત થઈ શકતો નથી. સત્તાના પ્રતિનિધાનથી, સત્તાનો દુરૂપયોગ થતો નથી. પ્રતિનિધાન અનુસાર થયેલા કોઈ પણ નિર્ણયમાં ફેરફાર કરવાનો ઉપરી અધિકારીનો હકક અબાધિત રહે છે. પ્રતિનિધાન એ વહીવટી પ્રક્રિયા છે, કાનૂની નથી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
જાહેર વહીવટ (Public Administration) ભારતમાં જિલ્લા કલેકટરની સ્થાપના કોના દ્વારા કરવામાં આવી ? લૉર્ડ વોરન હેસ્ટિંગ્સ લૉર્ડ રીપન લૉર્ડ ક્લાઈવ લોર્ડ માઉન્ટબેટન લૉર્ડ વોરન હેસ્ટિંગ્સ લૉર્ડ રીપન લૉર્ડ ક્લાઈવ લોર્ડ માઉન્ટબેટન ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
જાહેર વહીવટ (Public Administration) જાહેરનીતિ ઘડનાર તંત્રોમાં નીચેના પૈકી કોનો સમાવેશ થાય છે ? ન્યાયતંત્ર કારોબારી અને અમલદારશાહી ધારાસભા આપેલ તમામ ન્યાયતંત્ર કારોબારી અને અમલદારશાહી ધારાસભા આપેલ તમામ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
જાહેર વહીવટ (Public Administration) લોકપાલ અને લોક આયુક્ત કાયદો ક્યારથી અમલમાં આવ્યો ? 16-04-2014 14-04-2013 16-01-2013 16-01-2014 16-04-2014 14-04-2013 16-01-2013 16-01-2014 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
જાહેર વહીવટ (Public Administration) 'લોકપાલ અને લોક આયુક્ત કાયદા, 2013' અનુસાર લોકપાલમાં તેના ચેરમેન સિવાય વધુમાં વધુ કેટલા સભ્યો હોવા જોઈએ ? 4 6 8 10 4 6 8 10 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
જાહેર વહીવટ (Public Administration) બાળકને મફત અને ફરજિયાત શિક્ષણનો અધિકાર અધિનિયમ ગુજરાતમાં ક્યારથી અમલી બન્યો છે ? 1 એપ્રિલ 2010 1 જાન્યુઆરી 2009 15 જૂન 2010 15 જૂન 2009 1 એપ્રિલ 2010 1 જાન્યુઆરી 2009 15 જૂન 2010 15 જૂન 2009 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP